________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમપરિચ્છેદ.
૨૨૭
હાલમાં નરક સમાન ભાસે છે. વળી હે નાથ ! સુવર્ણ અને મણિરત્નાથી વ્યાસ એવું આ સુંદર વિમાનપણુ તેનુ તેજ છે, પરંતુ આપના અભાવને લીધે ઘડીયાળના ઘરની મા શૂન્ય લાગે છે. હે નાથ ! પ્રિય વચન બેલીને આન ંદ આપતા અને વિનય કરવામાં ખડુંજ દક્ષ એવા આ ભૃત્યવર્ગપણ આપના વિરહને લીધે હુને પરમાધામી દેવ સમાન અપ્રિપ્રાય લાગે છે. હું પ્રાણવલ્લભ ? પુનાગ, નાગકેસર, ચંપક, નમેરૂ અને મંદારવિગેરેદિવ્ય વ્રુક્ષેથી વિભૂષિત અને રમણીય એવા આ ઉદ્યાનપણુ આપના સમાગમ વિના ખડ્ડ ધારાઓના વનની માફક અસહ્ય લાગે છે. સ્વચ્છ જલથી ભરેલી મનેાહર અને ઉત્તમ એવી સ્નાન કરવાની આ વાગ્યે પણ આપના વિરહવડે વૈતરણી નદી સમાન ભાસે છે. વળી જે સ્ત્રીઆ મરેલા લોની પાછળ પેાતાના દેહના ત્યાગ કરે છે તે ભૂલેાકવાસી નારીઓને ધન્યવાદ ઘટે છે. આ દેવ ભવને વિષે તે પણ મ્હારાથી થઈ શકે તેમ નથી. હવે હું શું કરૂં ? એ પ્રમાણે અહુ વિલાપ કરતી તે દેવી પેાતાના હાથવડે છાતી કુટવા લાગી. અને કરૂણૢ શબ્દોવડે રૂદન કરતી આક્રંદ કરવા લાગી. ક્ષણમાત્રમાં અસહ્ય દુ:ખને આધીન થઇ પડી. અને તરતજ મૂતિ થઇ નિરાધાર પૃથ્વીપર પડી ગઇ. ક્રીથી મૂર્છાવળી એટલે શુદ્ધિમાં આવી અને વિલાપ કરવા લાગી કે; હે નાથ ? વિલાપ કરતી આ દીન વિનતાને આપ કેમ સૃષ્ટિ ગેાચર કરતા નથી ? મ્હને પ્રત્યુત્તર તમે કેમ આપતા નથી ? હૈ સ્વામિન ? શું !તમે ારાથી રીસાયા છે? શું ? હે તમ્હારા કંઈ અપરાધ કર્યો છે ? હે સ્વામિન ? સÀાગના સમયે હું જ્યારે કલહ કરતી હતી ત્યારે આપ હને
For Private And Personal Use Only