________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચદ્રપ્રભાના વિલાપ.
સુરસુંદરીચરિત્ર.
ચવે છે ત્યારે આગળથી આવાં ચિન્હા પ્રગટ થાય છે. માટે મ્હારે પણ ચ્યવન (મરણ) ને સમય હવે નજીકમાં આવ્યે છે, એ પ્રમાણે અહુ પ્રિય એવા પોતાના સ્વામીનુ વચન સાંભળીને ચંદ્રપ્રભા દેવી અસહ્ય એવા મહાશેાકમાં આવી પડી અને તે નરક સમાન દુ:ખને અનુભવવા લાગી, ત્યારઆદ અન્ય કોઇપણ દિવસે ચદ્રાર્જુન દેવ પેાતાનું આયુષ પૂર્ણ કરી તે દેવીના જોતજોતામાં પ્રચંડ પવનથી હણાયેલા દીવાની માફક અષ્ટ થઈ ગયા. પછી ચંદ્રપ્રભા દેવી પાતાના સ્વામીનું ચ્યવન જોઇને અત્યંત દુ:ખના આધાતથી મૂતિ થઇ ગઇ. કેટલેાક સમય વ્યતીત થતાં મૂર્છા ઉતરી ગઇ એટલે તે દેવી કરૂણુ સ્વરવડે વલાપ કરવા લાગી. હા! નાથ ? હા? પ્રાણવલ્લભ ? મ્હને એકલી મૂકીને આપ કયાં ગયા ? હે દેવ ! હૈ પ્રિયપતિ? તુમ્હારા વિના હવે હું કેાના શરણે જાઉં ? હે નાથ ? મ્હારાવિના આપ ક્ષણમાત્ર કિંવા લેશમાત્ર પણ રહી શકતા નહોતા, છતાં નેત્રને આનંદ આપનાર એવા હૅસ્વામિન્? મ્હને અહીં મૂકીને આપ કયાં ચાલ્યા ગયા ? હું દેવ ? તમેજ મ્હારૂં શરણુ છે. તમેજ સ્વામી અને તમેજ મ્હારૂં વિત છે. હું સ્વામિન ? તમને છેડીને “આપ કહા” હાલમાં હું કયાં જાઉં ? હા પ્રિયવલ્લભ મ્હને અનાથને એકલી અહીં રખડતી મૂકીને તમે ક્યાં ગયા ? હે સ્વામિન ? આપે જ્યારે ને ત્યજી દીધી તેા પછી હાલમાં અન્ય હારૂં કાણુ શરણુ ? હે નાથ ! હજારી દેવાથી સુÀભિત અને મનેાહર એવા આ દેવલાક તેને તેજ છે; પરંતુ તમ્તારા વિના આ સર્વ મ્હને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only