________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમપરિચ્છેદ
॥ अथसप्तमपरिच्छेदः ॥ ચંદ્રપ્રભા દેવી પૂર્વ જન્મના સ્નેહથી પ્રાપ્ત થયેલા
ચંદ્રાજીનદેવની સાથે ગાઢ અનુરાચંદ્રપ્રભા, ગિણી થઈને અનેક પ્રકારનાં દેવલોકનાં
સુખ ભેગવવા લાગી. એમ અધિકાધિક તે દેવની સાથે દિવ્ય સુખવિલાસ કરતાં ચંદ્રપ્રભાદેવીને બહુ સમય વ્યતીત થયું. ત્યારબાદ કોઈ એક દિવસ ચંદ્રપ્રભા દેવી પિતાના સ્વામીનું શરીર કાંતિહીન જોઈને બહુ ભયભીત થઈ ગઈ, અને તે દેવને કહેવા લાગી કે, હસ્વામિન્ ? મહાન દુઃખથી પીડાયેલાની માફક તમે આટલા બધા શંકિતમનવાળા કેમ દેખાઓ છે? તેમજ હે પ્રિયતમ? હાલમાં તહારૂં શરીર રૂધિર રહિત કંગાલની માફક દુર્દશાને શાથી પામ્યું છે? વળી તમારા મસ્તકમાં ગુંથેલાં સુગંધિત પુપે અકસ્માત કેમ સુકાવા લાગ્યાં છે? હે નાથ? આપના શરીર ધારણ કરેલાં નિર્મળ વસ્ત્રો હાલમાં શ્યામ વર્ણવાળાં કેમ દેખાય છે? આપની દૃષ્ટિ સ્થિર રહેતી નથી તેનું શું કારણ? વળી હાલમાં ભેગવિલાસ પર આપની અરૂચી કેમ દેખાય છે? તેમજ તમે વારંવાર પોતાના અંગને આટલું બધું શામાટે મરડે છે ? હે સ્વામિન? આપનું સત્ય સ્વરૂપ હને કહે. પિતાની સ્ત્રીના પૂછેલા પ્રશ્રનો ધ્યાનમાં લઈ ચાર્જુનદેવ
બ . હે સુંદરી ? જે તું પુછે છે તે ચંદ્રાન શું તું નથી જાણતી? જેથી આ પ્રમાણે
તું મહુને પુછે છે ? હે સુતનું દેવ
તાઓ જ્યારે પોતાના વિમાનમાંથી ૧૫
દેવ
For Private And Personal Use Only