________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. એ પ્રમાણે કહીને બોલાવી. પછી તે સુદશાનું નિષ્ફર વચન સાંભળીને તે દુરાત્માએ પોતાના સ્વરૂપ સ્વામું જોયું તે, પૂર્વસ્વરૂપને પ્રાપ્ત થયેલા પોતાના દેહને જોઈ આ વિદ્યાધર પોતાના હૃદયમાં બહુ આશ્ચર્ય પામ્યું કે, આજે હારી વિદ્યાને પ્રભાવ કોણે હરણ કર્યો. જેથી આ પ્રકારની દુર્દશામાં હું આવી પડે ? એમ વિચાર કરી અહીંથી ઉપડી જવાની એણે તૈયારી કરી અને તરત જ ઉત્તમ એવી નભેગામિની નામે પિતાની વિદ્યાનું એણે સ્મરણ કર્યું. પરંતુ એની સર્વ વિદ્યાઓનો પ્રથમથી જ મહું અપહાર કર્યો હતો તેથી આ અહીંથી ઉડી શક્યા નહીં ત્યારે એણે જાણ્યું કે, હારી ઉપર કોઈક કુપિત થયે છે, અને જરૂર મહારી વિદ્યાઓને તેણે જ અપહાર કર્યો છે. તેથી જ હું મૂળસ્વરૂપમાં આવી ગયે છું. આકાશમાર્ગે ચાલવાને હવે હારી શક્તિ બંધ પડી છે. એમ વિચાર કરતો આ વિદ્યાધર રંક અવસ્થાને પ્રાપ્ત થયો છે અને મૌનમુખે બેસી રહ્યો છે. એ પ્રમાણે હેપ્રિયસખી ધારિણ? તે દેવતાનું વચન
સાંભળી સમુદ્રદત્ત શ્રેણી અને તેની સમુદ્રદત્તશ્રેણી. સ્ત્રી સુદર્શના એ બન્નેનાં હદય પુત્રના
વિગ દુઃખથી ભરાઈ આવ્યાં, અને તે બન્ને જણ તે દેવને આલિંગન કરી લાંબા સ્વરે રૂદન, કરવા લાગ્યાં. તેમજ પુત્રના દુઃખથી બહેજ દીન મુખે વિલાપ કરવા લાગ્યાં. તેવા દયાજનક અને સ્નેહ ભરેલા તેમના વિલાપ સાંભલીને ત્યાં આગળ આવેલા અન્ય સર્વે નાગરિક લેકે પણ બહુ રૂદન કરવા લાગ્યા; તેવી રીતે તેઓએ પુત્ર વિયેગના લીધે કલ્પાંત કરી મૂક્યો કે, પક્ષી સરખાંઓ પણ
For Private And Personal Use Only