________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૮
ષષ્ઠપરિચ્છેદ. ચંદ્રાન રિત્ર પાલવા લાગ્યા. તેમજ ત્રિશલાખપૂર્વ દેવ. વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કર્યાબાદ ત્રણ માસનું
અનશનવ્રત ગ્રહણ કરીને તેમણે સ્વદેહનો ત્યાગ કર્યો. પછી તે ઈશાનદેવલોકમાં અનેક અપ્સરાઓનેગણ જેમાં વિલાસ કરે છે એવા ચંદ્રાન નામે વિમાનમાં ચંદ્રાના નામે દેવપણે ઉત્પન્ન થયે. ત્યારબાદ અવધિ જ્ઞાનવડે તે જ હું પોતે સમગ્ર પોતાનું વૃત્તાંત જાણીને હે ભદ્રિક લેકો ? આ નગરીમાં આવ્યો છું. પિતાનું સ્વરૂપ પલટાવીને ધનપતિનું સ્વરૂપ ધારણ કરી આ દુરાત્મા વિદ્યાધર અહીં આવી વસુમતીના કંઠનું આલિંગન કરી તેની શચ્યામાં નિર્ભયપણે સુતો છે તે હારા જોવામાં આવ્ય; તેથી મહને બહુ ક્રોધ ભરાઈ આવ્યું, જેથી હું વિચાર કર્યો, મહારી સ્ત્રી સાથે સુતેલા આ દુષ્ટને હું મારી નાખ્યું. અથવા હાર માતાપિતાને તેમજ સમગ્ર નગરીના લેકિને આ દુરાત્માનું દુષ્ટ ચરિત્ર જણાવીને પછી હું હેને યથાયોગ્ય શિક્ષા કરીશ. એમ વિચાર કરી આ દુષ્ટની સર્વવિદ્યાઓના પ્રથમ હે અપહાર કર્યો. તેથી તે પાપી પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહ્યો છે. અર્થાત્ તેની વિદ્યાનો ચમત્કાર સર્વ નષ્ટ થાય છે. પછી વસુમતી ભરનિદ્રામાં સુતી હતી તેને નિદ્રામાંથી હે જાગ્રત્ કરી. તેથી તણીએ જોયું કે; અરે ? આ હારી સાથે કેણુ સુત છે? આ હારો પ્રાણપતિ નથી. આ તે કઈ અન્ય પુરૂષ છે. એમ નિશ્ચય કરી તે પિતાની સાસુ પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેણીની આગળ તેણીએ નિવેદન કરી. ત્યારબાદ સુદર્શનાએ આ દુષ્ટને જોઈ બહુ કોલાહલ કર્યો એટલે આદુરાત્મા પણ જાગી ઉઠયે, અને તેણે સુદર્શનાએ “જનની”
For Private And Personal Use Only