________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠપરિચ્છેદ.
૨૨૧ મૌનમુદ્રાએ સ્થિર થઈ ગયાં. તેમજ ત્યાં રહેલા સર્વ લેના રૂદનને શબ્દ સાંભળી નગરના અન્ય સર્વ લેકે પણ બાલ અને વૃદ્ધ સહિત સમુદ્રદત્ત શ્રેષ્ઠીને ઘેર આવ્યા અને પરસ્પર તેઓ વાર્તાલાપ કરવા લાગ્યા કે; આ દુરાત્માએ બહુ સાહસ કર્યું. એ પ્રમાણે તે દુષ્ટનું સર્વવૃત્તાંત સાંભળીને નગરની નારીએ સુમંગલને બહુજ તિરસ્કારપૂર્વક કહેવા. લાગી કે; આ પાપીના મસ્તકપર અકસમાત્ વિદ્યુતપાત થવો. જોઈએ, કિંવા આ પાપીઝ સુતેને સુતે મરી જ જોઈએ, કારણકે; જે આ પાપીઓ નિર્દોષ છતાં પણ ધનપતિને. અપહાર કરી બહુજ અકૃત્ય કરેલું છે. હા? દુષ્ટ? સુંદર રૂપવાળી વિદ્યાધરીઓ શું હુને ન મળી? જેથી ધર્મશીલા એવી આ વસુમતીના શીલવ્રતનું હું ખંડન કર્યું ? માટે હે પાપિ? અનાર્ય કાર્યમાં રક્ત થયેલા એવા હે નિર્લજજા? તું હવે પોતાના દુષ્કૃત્યને લાયક ઉભયેલકમાં બહુ દુઃખદાયક એવા કડવા ફલને ભેગવ ? વળી આ દુષ્ટનું નામ સુમંગલ. રાખેલું છે, પરંતુ એનું ચરિત્ર તો બહુજ દુષ્ટ છે, માટે એનું નામ અમંગલ ઉચિત છે. કારણકે, અમંગલ શિવાય. આવું અકૃત્ય કઈ કરી શકે નહીં. એ પ્રમાણે કર્ણકટુ એવાં અસભ્ય વચન વડે તે લેકેએ હેનો બહુ પ્રકારે તિરસ્કાર ર્યો. બાદ તે બીચારે મુડદાલ બની મૌન મુખે નીચું જોઈ બેસી રહ્યો. ત્યારબાદ તે દેવતાએ ત્યાં રૂદન કરતાં એવાં પિતાનાં માતાપિતાને બહુ ઉપદેશ આપીને શાંત કર્યા, પછી તેઓ રૂદન કરતાં બંધ રહ્યાં અને કંઈક શાંત થયાં. ત્યારબાદ સ્થલ અશ્રુધારાને વહન કરતી વસુમતી અનન્ય
શાકને સ્વાધીન થઈ પડી લોકોએ બહુ
For Private And Personal Use Only