________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર
"आचाराङ्ग सूत्रकृत, स्थानाङ्गं समवाययुक् । पञ्चयं भगवत्यङ्गं, ज्ञातधर्मकथापिच ॥१॥ उपासकान्तकृदनु-त्तरोपपातिकात दशाः। प्रश्नव्याकरणं चैव, विपाकश्रुतमेव च ॥ २ ॥ इत्येकादशसोपाङ्गा-न्यङ्गानि द्वादशः पुनः। दृष्टिवादोद्वादशाङ्गी, स्यागणिपिटकाया ।।३॥
અર્થ–આચારાંગ, સૂત્રકૃત, સ્થાનાંગ, સમવાયાંગ,ભગવતી, જ્ઞાતાસુત્ર, ઉપાસક, અંતકૃત, અનુત્તરવાઈક, પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર એ અગીયાર અંગસહિત બારમું દષ્ટિવાદઅંગ એમ સર્વ મળી ગણિપિટક નામની દ્વાદશાંગી કહેવામાં આવી છે. આ બારે સિદ્ધાંતગ્રંથોમાં પ્રથમનાં અગીયાર અંગ પ્રાકૃત ભાષામાં રચેલાં છે. કારણકે બાલ, સ્ત્રી અને મૂઢાદિક અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓને અધિકાર પ્રાકૃતમાં જ રહે છે, અને બારમો દૃષ્ટિવાદ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચેલો છે. કારણ કે અતિશય વ્યુત્પન્ન બુદ્ધિવાળા અધિકારી પુરૂષોની અપેક્ષાએ તેની રચના કરવામાં આવી છે. આ પ્રમાણે રચેલાં અંગ સૂત્રાદિકના પર્યાયવાચક સિદ્ધાંતોમાં સૂત્રણ પ્રોજનના પ્રતિપાદન પ્રકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રમુખ અથવા તેમનાથી પણ પ્રાચીન પ્રાજ્ઞવએ
" वालस्त्रीमूढमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् । અનુશાર્થ તરવા, નિઃ પ્રાતઃ કતા?
અર્થ–ચારિત્રમુક્તિ]ની આકાંક્ષાવાળા બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ એવા મનુષ્યોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરૂષોએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંત રચેલાં છે. વિગેરે બહુ પ્રકારના ઉલ્લેખવડે વારંવાર તે તે ગ્રંથોમાં જેન સિદ્ધાંતોનો પ્રાકૃત ભાષામાંજ નિરૂપણ કરાયેલે અસાધારણઉપકાર સર્વ જનોને કરેલ છે. જેનેતર એવા દંડી, ભામહ, વરચિ અને વાકપતિ વિગેરે કેટલાક પ્રાચીન પ્રસિદ્ધ પંડિતોએ પણ રચેલા મૃ
For Private And Personal Use Only