________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
તા તેમાં કાઇ સબલપ્રમાણ નથી. તેમજ બંનેના ધાર્મિક ગ્રંથાની ભાષા પણ એકસરખી મળતી આવેછે, તે તેમના ગ્ર ંથા ઉપરથી પ્રત્યક્ષ થઇ આવેછે. વળી સંસ્કૃત, પ્રાકૃત અને પાલીભાષામાં પ્રાચીન પડિતાએ રચેલા વિવિધ પ્રકારના વિષયોથી ભરપૂર ઘણા સાહિત્યગ્રંથા ઉપલબ્ધ થાયછે. તેમજ સાંપ્રતકાલમાં પણ પ્રાયે સ મતાનુયાયી અને સર્વ દેશ વાસીએના વિદ્વાનેા ઘેાડાઘણા પ્રમાણમાં સંસ્કૃત ભાષાનું સાહિત્ય પ્રગટ કરેછે. તેમજ પાલીભાષાનું સાહિત્ય પણ સિંહલદ્વીપ તથા બ્રહ્મદેશમાં રહેનાર દમતાનુસારી વિદ્વાને! નવીન રચીને જાહેરમાં મૂકે છે. જેથી પેાતાની ભાષાનું જીવન તેઓ સારીરીતે મજબુતકરી રહ્યાછે.પરતુહાલમાં કેવલ પ્રાકૃત (માગધી)ભાષાનુંજ દુર્ભાગ્ય આવી પડયુંછે. વળી જે ભાષાનું ગૌરવપણું પ્રથમ સમગ્રદ નાનુયાયી એવા સમસ્ત દેવાસી પડતાએ વિવિધ પ્રકારે એટલું બધું સપાદન કર્યુંહતું કે જેની આબાદી સર્વોપરિ ગણાતી હતી. તેમજ જૈન વિદ્વાનોએ ઉત્તરાત્તર તેટલા અધિક પ્રમાણમાં તેના સ્વીકાર કર્યોહતા કે જે પ્રાકૃતભાષા જેનેાતીજ ખાસ પેાતાની ભાષા લેખાતીહતી એમ સત્ર પ્રસિદ્ધ હતી. તેમ છતાં હાલમાં જૈન પંડિતે પણ અન્ય ભાષામાં સાહિત્ય રચવાના પ્રયાસ યથાશક્તિ કરી રહ્યાછે અને પોતાની ભાષા તરફ બીલકુલ લક્ષ્ય આપતા નથી. એ કારણને લીધેજ હવે પ્રાકૃત ભાષાનું સાહિત્ય નવીન થતું અટકી પડયું છે. અને પ્રાચીનસાહિત્ય પણ દિવસે દિવસે ક્ષીણુદશામાં આવતું જાય છે. જેથી આ બીચારી પ્રાકૃતભાષા અતિદીન અવસ્થાને આધીન થઇપડી છે. અતભગવાનની વાણીના ઉપાસક થઇને આપણને આઓછું શાઁવા જેવુંનથી. વળી આ ભાષાઓમાં કષ્ટ ભાષા પ્રથમ રચાયેલી હશે તેના નિર્ણય કરતાં ઘણુંા વિષય લંબાઇ જાય. જેથી અહીં તેની ઉપેક્ષા કરવી અનુચિત ગણાશે નહીં, એમ છતાં પણ સામાન્ય રીતે કહીએ તેા પ્રાકૃત ભાષાનું અસ્તિત્વ અઢી હજાર વર્ષથી એછું નથી. એમાં કાઇ પ્રકારે પરિતાને મતભેદ છે નહી એ નિવિવાદછે, એટલુંજ નહીં પરંતુ આ પ્રાકૃત ભાષામાં જે અર્થ વડે તીર્થંકરાએ અને શબ્દો વડે ગણુધરાએ દ્વાદશાંગી રચેલીછે-તદ્યથા
For Private And Personal Use Only