________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૬
સુરસુંદરીચરિત્ર.
સાથે ઘેરયેાગ થયા હાય તાપણ તે વૈરભાવ અતિશય મ્હોટી ઉન્નતિને વિસ્તારે છે. જેમકે, જેના શરીરના સદા અભાવ · છે અને મસ્તક માત્રથી એળખાતા એવા રાહુએ ત્રણેલાકમાં વિખ્યાત તેજવાળા ચંદ્ર અને સૂર્યની સાથે કદાચિત્ વૈરપણું ન કર્યું હોત તે તે કેને શ્રવણુગેાચર થઈ શકત ? અર્થાત મહાત્માઓની સાથે વૈરતાથી થએલા સમાગમ પણ શ્રેષ્ઠ ગણેલા છે; તેા ભાવપૂર્વક તેમના દર્શન કરવાની તેા વાતજ શી કરવી?” માટે ધનપતિ વણિક્ શ્રીકેવલી ભગવાનના દર્શોનથી પ્રમુદ્રિત થઈ તેમના મુખારવિંદનું ધ્યાન કરી એક દૃષ્ટિએ એઠે.
દ'વિરત કેવલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદ શ્રીધ્રુવિત કેવલીભગવાને વૈરાગજનક ધર્મ દેશનાના પ્રાર ભકો: હે ભવ્યલેાકેા ? આ સંસારસાગરમા અતિ દુર્લ ભ એવા મનુષ્ય ભવપામીને તમે શ્રીજીને ભગવાને કહેલા સમ્યકત્વધર્મમાં ઉદ્યક્ત થાએ. જેથી આ ભવાટવીમાં વારંવાર તમ્હારે પરિભ્રમણ કરવું પડે નહીં. હમ્મેશાં દરેક મનુષ્યાએ ધર્મારાધનકરવું, ધવિનાના માનવભવ વૃથાછે. શાસ્ત્રમાં પણ કહ્યુ છેકે;— निर्दन्तः करटी हयोगतजवश्चन्द्रं विनाशर्वरी,
निर्गन्धं कुसुमं सरोगतजलं छायाविहीनस्तरुः । रूपं निर्लवर्ण सुतोगतगुणश्चारित्रहीनोयति
निर्देवं भवनं न राजति तथा धर्म विना मानवः ॥ १ ॥
અ. દાંત વિનાના હાથી, શીઘ્રગતિ વિનાના ઘેાડા, અંદ્ગવિનાની રાત્રી, સુગંધ વિનાનાં પુષ્પા, જલવિનાનું સ
For Private And Personal Use Only