________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
સુરસુંદરીરિત્ર.
ખરેખર જે સત્યવાત હેાય તે તું જલદી પ્રગટ કર? એમ સુદર્શનાએ બહુ તિરસ્કારપૂર્વક હૈને કહ્યું તાપણુ; તે વિદ્યા ધરકુમાર નીચું મુખ કરી કઇપણ બેલ્યા નહીં; ત્યારે ત્યાં આવેલા સર્વ લેાકેા અનેક પ્રકારના વિતર્ક કરી કહેવા લાગ્યા કે; આ પુરૂષ દ્રવ્યના લાભથી આ શેઠના ઘરમાં ચારી કરવા પેઠેલા છે. વળી કેટલાક લેાકેા હેછે કે; જો ચાર હાય તે તે આવસુમતિના શયનપર આવીને શામાટે સુઇ રહે ? તેથી એમ સમજાય છે કે; પરસ્ત્રીમાં લંપટ એવા આ પુરૂષ અહીં આવ્યેા છે. તેમજ અન્ય લેાકેા કહે છે કે; જો આ જારપુરૂષ હાયતા; હેજનની ? એ પ્રમાણે કહી સુદનાને તે શામાટે એલાવે ? અને તે પ્રમાણે બેલવાથી જરૂર એમ જણાયછે કે; કાતુકના કાર્ય માં પ્રીતિવાળા એવા કોઈક દેવ અથવા તા દાનવે
આ ધનપતિને રૂપાંતરમાં લાવી મૂક્યેા છે. વળી કેટલાક કહે છે કે; એમનહી પરંતુ આ દુષ્ટાત્મા પિશાચની માફક આવા પ્રકારનું રૂપાંતર ધારણ કરી આપણને છેતરવા માટે અહીં આવ્યા છે. વળી અન્યલેાકેા કહેવા લાગ્યા કે; નહીં નહીં આ અધી તારી કલ્પનાએ અસત્ય છે; પરંતુ ખરીયાત એ છે કે; વસુમતિના શીલની પરીક્ષા કરવા માટે આ કોઇ સાક્ષાત દેવ આવેલા છે. આ પ્રમાણે હેપ્રિયસખીધારિણી ? અનેક પ્રકારના ભિન્ન ભિત્ર વિકલ્પકરી સર્વ લેાકેા પાતપેાતાની છુદ્ધિપ્રમાણે પરસ્પર ખેલતા હતા, તેટલામાં ત્યાં જે હકીકત અની તે તું સાંભળ.
બાજુબંધ, હાર તથા કડાં વિગેરેથી વિરાજીત મનેાહેર છે શરીર જેવુ, તેમજ પેાતાની સુંદર
For Private And Personal Use Only