________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ પરિચ્છેદ.
૨૧૧ હારો પરાજય કોણે કર્યો છે? જેથી આ પ્રમાણે તું બેલે છે? કોઈપણ દુષ્ટીમતિ એ અહીં દેખાતું નથી, જેથી તું ઉદ્વિગ્ન થઈ આવા આલાપ કરે છે ? એ પ્રમાણે તેનું વચન સાંભળી સુદશના બેલી. તું કોણ છે ? તું કોનો પુત્ર છે? પાપી ? તું કોના ઘરની અંદર પેઠે છે?હે ધૃષ્ટી મહને અંબા એ પ્રમાણે કહીને તું શા માટે બેલાવે છે? હારી જેમા હાય હેને તું મા કહી બેલાવ. મુખ સંભાળીને જશ બેલ? જેમતેમ બોલતાં હુને લજા આવી નથી? હનિજ? અહીંયાં હારા પુત્રની શય્યામાં તું શા માટે આવીને સુતે છે ? હેહતાશ? હારે પુત્ર તો ધનપતિ છે. હેને તું કયાં મૂકી આવ્યું છે? અને તે હાલમાં કેવી સ્થિતિમાં છે? જલદી તું સત્ય વાત પ્રગટ કર? એપ્રમાણે સુદનાનાં નિષ્ફર વચન સાંભળી પોતાના
હૃદયમાં અતિ વિમિત થયેલો તે પુરૂષ દિવ્યપુરૂષ. પિતાના શરીરને વારંવાર જોવાલા;
અને બહુ સમય સુધી અવલોકન કરી તે પુરૂષ ત્યાંથી આકાશમાગે ગમન કરવા માટે પોતાના હેદયની અંદર જેટલામાં વિચાર કરે છે, તેટલામાં ઉત્તમ વિદ્યાને બુડબુડ એ પ્રમાણે મુખની અંદર અવ્યક્ત શબ્દવડે જાપ કરતે હેયને શું? તેમ આકાશમાં ઉડયો કે તરત જ તે ફરીથી દેડકાની માફક પૃથ્વી ઉપર નીચે પડયે. અને નષ્ટ થઈ છે ઉત્તમ વિદ્યા જેની એ તે વિદ્યાધરને કુમાર ક્ષણમાત્રમાં બહુ પામર અવસ્થામાં આવી પડયો. ત્યારબાદ તે પુરૂષની તેવી સ્થિતિ જોઈ સુદર્શના બેલી, હે પાપિs? કેમ તું બેલ નથી ? મહારા પુત્રની હૈ શી વ્યવસ્થા કરી છે?
For Private And Personal Use Only