________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સુરસુંદરીચરિત્ર. લાગે છે. વસુમતીએ કહ્યું કે, હે જનની? આપને જે એવો
હેમ હોય તો તમે પોતે જ તેને તપાસ કરે. આ પ્રમાણે વસુમતિનું વચન સાંભળી સુદર્શના એકદમ હેડાઉપર ગઈ અને તેની પાસે જઈને જોયું તો નિર્ભય થઈ ભર નિદ્રામાં તે પુરૂષ સુ હતો; સુદર્શનાએ જોયું કે, આ મહારે પુત્ર નથી. પરંતુ કોઈ ઉäઠ આવીને ઘરમાં ઘુસી ગયેલ છે. અહી? પાપી કેવો દુષ્ટ છે. પરદારોના સંગમાં લુબ્ધ બનેલ આ કઈ બદમાસ હોવો જોઈએ; એને આજે એના પિતાના અવિનયનું ફલ બરોબર મળવું જોઈએ. એમ વિચાર કરી સુદર્શનાએ એકદમ હેટા નાદથી પોકાર કર્યો કે; અરે? નગરવાસીલેકે? ધડજો? ધડજો?! અભ્યારા ઘરમાં ચેરની માર્ક કઈક જારપુરૂષ પેઠે છે.
એ પ્રમાણે સુદર્શનાનો પોકાર સાંભળી આસપાસના સર્વે લેકે એકદમ ચકિત થઈ, અરે ! એ લુચ્ચાને પકડો પકડો; , છેડે; તે દુષ્ટ કયાં ગયો? ક્યાં સંતાઈ પેઠે છે? એમ બોલતા સર્વે પરિજન લોકો પણ ત્યાં આગળ એકઠા થઈ ગયા. જેમ જેમ આ વાત ફેલાતી ગઈ તેમ તેમ લેકે બહુજ એકઠા થયા. અરે! આ શું છે ? શા માટે આ કોલાહલ થઈ રહ્યા છે? વિગેરે શબ્દોથી જાગ્રત થઈ સમુદ્રદત્ત શ્રેષ્ઠી પણ કહેવા લાગ્યું કે, હે પ્રિયે! આ દુરંત આપત્તિમાં તું શાથી આવી પડી છે? એ બદમાશ કોણ છે? જેથી તે આવી હેરાનગતિ કરી રહ્યો છે? એમ તે સમુદ્રદત્ત બોલતા હતા તેટલામાં એકદમ તે શયનમાં સુતેલે પુરૂષ પણ બે થયે, અને સમગ્ર લોકોને મહાન કલાહલ સાંભળીને તે કહેવા લાગ્યો કે, હે માતા!
For Private And Personal Use Only