________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ષષ્ટપરિચ્છેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૦૦
માં અમરાવતી સમાન, પ્રતિપક્ષરાજાઓને દુર્ગ મ્ય, ત્રણ ભુવનની લક્ષ્મીનુ કુલગૃહ, હારા ધનાઢય શેઠીઆઆવડે સુશેોભિત, ત્રિક, ચતુષ્ક અને દુકાનેાની સરખી શ્રેણીઓવડે બહુ વિશાલતાને વહન કરતુ, તેમજ પ્રાચીનકાલથી પ્રતિષ્ઠિત થચેલું સુપ્રતિષ્ઠ નામે ઉત્તમ નગર છે. તેમાં પેાતાના વૈભવવડે કુબેરનું ઉપહાસ કરતા, સમગ્ર લેાકેાના ઉપકાર કરવામાં અહર્નિશ પ્રીતિવાળે, દેવ અને ગુરૂજનની સેવા પૂજામાં તત્પર, અંજનાના વાત્સલ્યમાં સદૈવ ઉદ્યુક્ત, દાક્ષિણ્ય અને દયાવ વ્યાપ્ત છે હૃદય જેનુ તેમજ સમસ્તવણિક, લેાકેામાં અગ્રપદને પામેલેા હરિદત્ત નામે શ્રેષ્ઠી છે. વળી રતિના સાભાગ્યને તિરસ્કાર કરનારી, દરેક કલાઓમાં કુશલ બુદ્ધિવાળી, વાગવિલાસમાં મધુર કંઠવાળી; તેમજ પ્રિયવાદિની; શીલવ્રતમાં દ્રઢ ધે વાળી, અને વિનયગુણુમાં મહુ કુશલ એવી વિનયવતી નામે તે શ્રેષ્ઠીની પ્રાણપ્રિયા ભા છે. તેણીની સાથે પાંચપ્રકારના વિષયસુખને ભાગવતાં તેને વસુદત્ત નામે એક મુખ્ય પુત્ર થયા. તે પેાતાની કીર્તિ વડે સત્ર પ્રસિદ્ધ થયા. ત્યારબાદ તે વિનયવતીને અનુક્રમે ત્રણ પુત્રીઓ થઇ. જેઆના રૂપના અતિશયવડે ઇંદ્રાણીએ પણ લજ્જા પામે છે. તેમાં મુખ્ય સુલેાચના મીજીઅન ગવતી અને ત્રીજીનુ નામ વસુમતી, હવે પેાતાના સાંદ ગુણવડે ત્રણેલાકને ચકિત કરતી તે ત્રણે હેના અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. બાદ કુમારભાવના ત્યાગ કરી યુવાન પુરૂષાને ઉન્માદ કારક અને દેખાવમાં બહુ જ મનેાહર એવા નવીન ચાવનપણાને તે પ્રાપ્ત થઈ.