________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
સુરસુંદરીચરિત્ર બેઠકમાં પ્રસાર થઈ. ત્યાં ક્ષણમાત્ર બેઠા બાદ નાના પ્રકારના મણીરત્ન તથા સુવર્ણથી સુશોભિત અને અમૂલ્ય એવી હંસતૂલિકા-તળાઈ જેની અંદર બિછાવેલી છે એવા મનહર ૫લંગ ઉપર હું સુઈ ગઈ. તતપશ્ચાત્ અદ્ધરાત્રીના સમયે દુંદુભિને નાદ સાંભળી હું
જાગ્રત થઈ ચારે તરફ જેવા લાગી કે, દૂદભિ આદીવ્યધ્વનિ કયાં થતું હશે ? બાદ આ નાદ. કાશ તરફ દષ્ટિ કરતાં અનેક દિવ્ય વિ
માને આકાશ માર્ગે ચાલતાં હારી દષ્ટિગોચર થયાં. જેઓના તેજથી આકાશમંડળ ઝગઝગી રહ્યું છે અને દેવાંગનાઓના સમુદાય સહિત અનેક દેવતાઓના સમૂહને તે વિમાનમાં જઈ હારા હૃદયમાં વિચાર થયો કે, કોઈપણું ઠેકાણે આ દિવ્યવિમાને હે પ્રથમ જેએલાં છે. તેમજ આવા દેવ તથા દેવીઓને પણ કોઈ ઠેકાણે મહેં જોયેલી છે. એમ વિચાર કરતાં એકદમ હુને મૂછ આવી ગઈ. ક્ષણવાર પછી હું મૂછથી મુક્ત થઈ એટલે હુને જાતિસ્મમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બાદ મનુષ્ય અને દેવ સંબંધી મહારા બને પૂર્વભવનું હુને જ્ઞાન થયું. હે ધારિણિ? તે સર્વ વૃત્તાંત યથાસ્થિત હું કહું છું તેનું તું શ્રવણ કર. જબુદ્વીપ નામે દ્વીપમાં મેગિરિના ઉત્તર ભાગમાં
ઐરવત નામે ઉત્તમ ક્ષેત્ર છે. તે ક્ષેત્ર હરિદત્ત શ્રેષગુણોએ કરીને ત્રણે લોકમાં પ્રશ્રેષ્ઠી. સિદ્ધ છે. તે ઐરાવત ક્ષેત્રના આર્ય
ક્ષેત્ર નામે મધ્યખંડમાં, સુંદર શોભા
For Private And Personal Use Only