________________
www.kobatirth.org
ષષ્ઠપરિચ્છેદ.
૨૦૫
અર્થ:“ દ્રવ્યમાં આસક્ત થયેલા પુરૂષોને મિત્ર કે અંધુની પરવા હાતી નથી, તેમજ ક્ષુધાથી વ્યાકુલ થયેલા પુરૂષોને શરીર તથા તેજની વ્યવસ્થા હેાતી નથી, કામીજને ને ભય કિવા લજ્જા હેાતી નથી અને ચિંતામાં આવી પડેલા પુરૂષાને સુખ તથા નિદ્રા દુર્લભ થઇ પડે છે.” માટે હું મૃ ગાક્ષિ ! મ્હારા દુઃખનું કારણ મ્હે' તને નિવેદન કર્યું. આ પ્રમાણે પેાતાના પતિનું વચન સાંભળી મ્હારી માતા ચ ંપકમાલા પણ હું સુંદર ! મ્હારા માટે અહુ શાકાતુર થઈ. એક દિવસ પ્રભાતના સમયે સૂર્યપ્રભની પુત્રી ધ્રારિણીનામે મ્હારી પ્રિય સખી મ્હારી પાસે આવી અને માનસુખે બેઠેલી મ્હને જોઇ તે મેલી. હે પ્રિયસખી! આજે તું હરણ કરાયેલીની માફક, અથવા વિકૃતિમાં ફસાયેલીની માફક, કિવા ઉદાસીની પેઠે કેમ દેખાય છે ? ખરેખર આજે પરાધીન ચિત્તની માફક ત્હારા મુખની આકૃતિ અદલાઈ ગયેલી દેખાય છે. જરૂર આજે તું શેાકમાં ગુચાયેલી દેખાય છે. વળી હે પ્રિયસખી! ઘણા દીવસે હું આવી છતાં પણ તું મ્હારી સંભાવના કેમ કરતી નથી ? માટે તારા શાકનું જે કંઇ કારણ હોય તે તું હૅને જલદી નિવેદન કર. એ પ્રમાણે મ્હારી સખીએ જ્યારે હુને પૂછ્યું ત્યારે મ્હે તેણીને કહ્યું કે: હેપ્રિયસખીધારિણી ! હું બરાબર મ્હારા ચિત્તનો પરીક્ષા કરી; હવે હું મ્હારા દુ:ખનુ વૃત્તાંત ત્સુને કહુશ્રુતે તું સાંભળ. હેપ્રિયસખી ! ત્હારી સાથે નાના પ્રકારની ક્રીડાએ રમીને સાયંકાલના સમયે હું મ્હારા ઘેર આવી. ત્યારખાદ પ્રાસાદની ઉપપરભૂમિએ ચઢી હું પાતાની
.
Shri Mahavir Jain Aradhana Kendra
ધારિણી સખી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only