________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
સુરસુંદરીચરિત્ર. અભૂતસમૃદ્ધિઓના નિવાસ સ્થાનભૂત મેખલાવતી નામે એક
નગરી છે. તેમાં સાગરદત્ત નામે શ્રેષ્ઠી વસે સુલોચના છે. સુબંધુ નામે તેને પુત્ર છે. તે વણિ
કલામાં બહુ જ હોંશિયાર છે. તેની સાથે
સુલોચના કન્યા પરણું. તેમજ વિજયવતી નગરીમાં ધનભૂતિ સાર્થવાહનો પુત્ર ધનવાહન છે. તેની સાથે અનંગવતીનું લગ્ન થયું. વમુમતી કન્યા પણ મેખલાવતી નગરીમાં સમુદ્રદત્તનો પુત્ર ધનપતિ છે તેની સાથે વરી. સર્વક્તાઓનો પારગામી અને રૂપમાં કામદેવ સમાન
એવે તે ધનપતિ વણિક પિતાની ભાય વસુમતી વસુમતિની સાથે મનુષ્યના સુખવિલાસને કન્યા ભગવે છે. એ પ્રમાણે પ્રતિ દિવસે વૃદ્ધિગત
છે અને જેમનો, પરસ્પર રક્તચિત્ત જેમનાં તેમજ નવીન યોવનને લાયક એવા વિવિધ પ્રકારના વિષયસુખને સેવતાં, વળી ગુરૂઆદિક પૂજ્યના વિનયમાં હમેશાં બહુ પ્રેમી, પરસ્પર વિરહદુખથી રહિત અને બંધુવર્ગને નિરંતર આનંદ આપતાં એવાં તે બન્ને સ્ત્રી પુરૂષના દિવસો બહુ આનંદથી વ્યતીત થાય છે. એક દિવસ તે ધનપતિ વણિક પોતાના પ્રાસાદના ઉપરના ભાગમાં સુખશામાં પિતાની વસુમતીસ્ત્રીની સાથે સુતો હતો.
બાદનિર્મલચંદ્રના કિરણોને લીધે અતિ ઉજવલ એવી રાત્રી ના છેલ્લા પ્રરે નિદ્રા દૂર થવાથી, બીચારી મુગ્ધા તે વસુમતી જાગ્રત્ થઈ બાદ પોતાના પલંગમાં સુતેલે પરપુરૂષ
For Private And Personal Use Only