________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઇપરિચ્છેદ. લાગી. તેમજ વળી હે પ્રિયતમ? સ્વભાવથી જ હું પુરૂને દ્વેષ કરનારી થઈ પડી. હને વરવા માટે બહુ વિદ્યાધરે. આવવા લાગ્યા. પરંતુ મ્હારા સ્વભાવને લીધે કેઈપણ રૂચિકર થયે નહીં; હારા પિતા પણ જે જે વિદ્યારે ત્યાં આવતા હતા તે સર્વેના ઉત્તમરૂપ, ગુણ અને વૈભવને પ રિચય હુને કરાવતા હતા. પરંતુ તે વાત હુને બીલકુલ ગમતી નહી, અને જે જે વર આવતા હતા તેઓને હારા પિતા મહારી અપ્રીતિને લીધે વિદાય કરતા હતા. એ પ્રમાણે
જ્યારે કઈ પણ વર મહને પ્રસંન પડયે નહી ત્યારે મહારા. પિતા અશનિવેગ બહુ શોકાતુર થઈ ગયા. પિતાના સ્વામીને શેકાતુર જોઈને તે ચંપકમાલા
કહેવા લાગી. હે સ્વામિન? આપ બહુ ચંપકમાલા. શેકમાં આવી પડ્યા હો તેમ હુને
લાગે છે. વળી આપને આટલી અધિક ચિંતા કરવાનું શું કારણ આવી પડયું છે? આપની આકૃતિ ઉપરથી આબાબત સાબીત થાય છે તેમજ અન્યત્રપણકહ્યું છે કે – आकृतिगुणसमृद्धिशंसिनी, नम्रता कुलविशुद्धिसूचिका । वाक्क्रमः कथितशास्त्रसंक्रमः, संयमश्च भवतो वयोऽधिकः॥२॥
અર્થ–“દરેક મનુષ્યની આકૃતિ ઉપરથીજ ગુણાદિકને પ્રકાશ થઈ આવે છે. તેમજ નમ્રતા ઉપરથી કુલની વિશુદ્ધતા સ્પષ્ટ થાય છે. વાણુના વિસ્તાર ઉપરથી અનુક્રમે શાસ્ત્રજ્ઞાન કેટલું છે તેની પરીક્ષા બુદ્ધિમાનપુરૂ કરી શકે છે. અને તમારે સંયમ-ધાર્મિક નિયમ વયની અપેક્ષા એ બહુ અધિક છે.” માટે હું આપની મુખાકૃતિ ઉપરથી સમ
For Private And Personal Use Only