________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછપરિચ્છેદ. અર્થ–પ્રાણુઓને સુખદુઃખ આપવામાં પિતાનું પરાક્રમ કારણ ગણાતું નથી. કેટલાક વળી કહે છે કે, તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ અને દુ:ખની હાનિ થાય છે એ પણ તેમનું માનવું ઉચિત નથી. તેમજ ત્રણેલમાં વ્યાપ્ત થયેલ ચશપણ સુખદુઃખનું કારણ થતું નથી. રૂપ, દયા અને દાક્ષિપ્યાદિક ગુણે પણ સુખદુઃખ આપવામાં કારણ થતા નથી. માત્ર પૂર્વભવમાં ઉપાર્જન કરેલું શુભાશુભ કર્મ જ કારણભૂત ગણાય છે. આ પ્રમાણે વિચાર કરીને તેણીએ પ્રથમ હુને આપેલી તે મુદ્રિકાથી સુશોભિત એવો મહારે હસ્ત હે હેને બતાવ્યું. એટલે તરતજ તે હારી આંગળીમાં રહેલી મુદ્રિકાને જોઈ પોતાના હૃદયમાં સમજી ગઈ કે આ હારે પ્રાસુપ્રિય છે. પછી પોતાની પાસમાં ઉભેલી સખીના કાનમાં તેણીએ કહ્યું કે, ઉજાગરાને લીધે કનકાલાનું માથું દુખે છે. માટે તે શેડીકવાર અશોક વાટિકામાં વિશ્રાંતિ માટે જાય છે. કેમકે, ક્ષણમાત્ર ત્યાં સુઈ રહેવાથી કંઈક શાંતિ મળે. વળી તમે સર્વે અહીં સુખેથી રહે અને આ નાટારંગ પૂર્ણ થાય એટલે જલદી અમને સમાચાર આપજે. આ પ્રમાણે કહીને હે ચિત્રવેગ? તેણીએ મહને ત્યાંથી ઉઠાડે. ત્યારબાદ ઉત્તમથી સુશોભિત એવા ગહઉદ્યાનમાં તિલક
સમાન, વિકસ્વર અને સુગંધિત એવી અશેક મંજરીઓના મકરંદને લીધે અતિશય વાટિકા, સુગંધને આપતી, તેમજ અપૂર્વ શે
ભાવડે દરેકના મનને સુખદાયક એવી એક અશોક વાટિકામાં બહુ આનંદથી અમે ગયાં. ત્યાં તેણીએ બહુઉલ્લાસપૂર્વક હુને આસન આપ્યું તેની ઉપર હું બેઠો.
For Private And Personal Use Only