________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષપરિચ્છેદ.
૧૯૫ નથી. અથવા આ વનની અંદર વૃક્ષની ઘટામાં તેને સંભવ કયાંથી હોય? એમ હું વિચાર કરતો હતો તેટલામાં ગાહ વૃક્ષાથી આછાદિત એવા તે કદલીગૃહમાંથી એક તરૂણ સી સહિત ચિત્રગતિ એકદમ બહાર નીકળે. ત્યારબાદ હું તેની પાસે ગયા અને બહુ હર્ષનેલીધે હારૂં શરીર એકદમ રોમાંચિત થઈ ગયું. બાદ નેહવડે હે હેને આલિંગન દીધું. તેપણ પ્રેમપૂર્વક મહને ભેટયે, પરસ્પર અમારા આ નંદને પાર રહ્યો નહીં, પછી અમે બન્ને જણ ત્યાં આગળ બેઠા. ત્યારબાદ હેં કહ્યું કે, હેમિત્ર? મદનગૃહમાંથી નીકન્યા બાદ હે શું કર્યું? અને બહાર ઉભેલા તે કનકમાલાના પરિજનને હું કેવી રીતે વિહિત કર્યો? ત્યાં ગયા બાદ તું ત્યાંથી કેવી રીતે છુટ્યો? આ મનહર આકૃતિવાળી સ્ત્રી કોણ છે ? અને આ સ્ત્રીની પ્રાપ્તિ ૯ને કેવી રીતે થઈ ? આ સર્વ હકીક્ત કેહને તું સવિસ્તર સંભળાવ. ત્યારબાદ સાહસ કાર્યમાં રસિકએ ચિત્રગતિ બેલ્યો.
હે ચિત્રવેગ ! એકાગ્ર મન કરી મહારું ચિત્રગતિનું વૃત્તાંત તું સાંભળ. પ્રથમ હું કનકેવૃત્તાંત, માલાનું રૂપ કરી ત્યાંથી બહાર ની
કન્યો. પછી શિબિકામાં બેસી ગયે. અનુક્રમે હું વરની પાસમાં પહોચી ગયે. અને હારી સાથે વિદ્યાધરીએ વિવિધ પ્રકારનાં મંગલ ગીત ગાતી હતી. અનેક પ્રકારનાં વાપણુ વાગતાં હતાં, લગ્નને સમય પણ આવી પહે. માંગલિક ઉપચારે થવા લાગ્યા. આશીર્વાદના અનેક મંત્રો સંભળાવા લાગ્યા. વરકન્યાનાં માબાપ પણ આનંદપુર્વક પિતપોતાનાં કાર્ય કરવા લાગ્યાં, નવાહન રાજાએ
For Private And Personal Use Only