________________
www.kobatirth.org
ષષ્મપરિચ્છેદ.
૧૮૯:
જેમ પોતાના શીલવ્રતને પ્રાણાંતે પણ છેડતા નથી. જેમ રાજનીતિમાં કુશલ એવા રાજાએ નીતિનું ઉલ્લંધન કરતા નથી, તેમ સજજન પુરૂષા પ્રાણાંતમાંપણ પેાતાની પ્રતિજ્ઞાના ભગ કરતા નથી.” તેમજ વળી કહ્યું છે કે;—
वज्रपातं वरं मन्ये, वरं वन्हिप्रवेशनम् ।
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वरं भुक्तं विषं मन्ये, न प्रतिज्ञा विहंसनम् ॥ १ ॥
અર્થ− આ સુકેામલ શરીર ઉપર વજ્રપાત થાય તા તેને હુ શ્રેષ્ઠ માનુ છુ, તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા એપણ ઉત્તમ ગણાય છે, વળી વિષનેાજનને પણ ઉચ્ચકેાટીમાં હું માનુછું, પરંતુ પેાતાની પ્રતિજ્ઞાના ત્યાગ કરવા તેને હું બહુ જ અધમ માળ્યું.” અર્થાત્ ઉપરીક્ત વિષય કરતાં આ પ્રતિજ્ઞાના ભંગ કરવા એ અધિક દુ:ખદાયક ગણાય છે.” વળી દેવતાએ કેઈપણ સમયે જૂઠું ખેલતા નથી, છતાં પાપિણી એવી મ્હારાં દુષ્કૃતા વડે તેપણ અન્યથા થયું. અથવા કોઈ પણ કપટવડે પિશાચનું રૂપ ધરી, નરવાહન રાજાના કાઇક ભકતે, કિવા અન્યકેાઇ વિદ્યાધરે તે વખતે મ્હને છેતરી હાય તેમ પણ હાય ખરૂં. માટે હાલમાંપણુ મ્હારા મનાવાંચ્છિત અના વિદ્યાત મા થાઓ. હે ભગવન્ આપના પ્રસાદથી હવે મ્હારૂ નિવિદ્મપણે મરણ સિદ્ધ થાએ. હે ભગવન? પ્રિયના વિરહરૂપ પ્રચંડ મુગરવડે છઠ્ઠું હૃદયવાળી અને પાપપુંજથી ઘાયલ થયેલી હું આ સમયે મરણ શિવાય અન્ય કંઈપણ હિત ધારતી નથી. છતાંપણ હાલમાં મ્હારૂં મરણુ થશે કે નહીથાય તે સંબધી હજુપણ મ્હારા હૃદયમાં શંકા રહે છે. પ્રિય વિરહના દુઃખને શાંત કરનાર મરણુપણુ સ
For Private And Personal Use Only