________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
સુરસુંદરીચરત્ર.
છે તેમ તમાએ મ્હારા શરીરે બહુજ પીડા કરી છે. માટે તમારા શરણે હું આવી છું, જો તમે મ્હારી ઉપર પ્રસન હેાવતા મ્હારા પ્રાર્થિત એવા તે વરને તમે આપે. અને આવી વિડ અના અન્ય જન્મમાં પણ હુને મા થાએ. પ્રથમ આ મ્હારા જન્મને પ્રાણપ્રિયની આશાવકૅ મ્હે નિષ્કુલ વ્યતીત કર્યો. હું ભગવન્ ? જન્માંતરમાંપણ તેજ મ્હારા પ્રિયપતિના સંચાગ તમારે કરાવવા. આ પ્રમાણે કહ્યા બાદ હૈ સુપ્રતિષ્ઠ ? નેત્રમાંથી ખરતાં સ્કુલ આંસુઓના પ્રવાહવડે ભીંજાઇ ગયું છે સ્તન મંડલ જેનું એવી તે નમાલાએ નાના પ્રકારનાં રત્નોથી અનાવેલા, ચારે તરફ પ્રસરતા છે શુદ્ધ કિરણા જેના અને ગભરાના દ્વારમાં બાંધેલા સુંદર તારણને વિષે પેાતાના આઢવાના વજ્રથી પાશ ખાંધ્યું. ત્યારબાદ ફરીથી તે મેલી. હે કામદેવ ? હાલમાં હું ત્હારી આગળ પ્રાણત્યાગ કરૂં છું. મ્હને કાઇપણ ઠકા ન આપે કે; નકમાલાએ આ મહુ ખાટુ કર્યું". એટલા માટે આશાવડે આટલે સમય મ્હે નિગ મન કયો. વળી હાલમાં હું મ્હારી પ્રતિજ્ઞાના ભંગ કરવા માટે સમથ નથી થઈ શકતી કે, મ્હારા ઇષ્ટ એવા તે ત્રાણુપ્રિયને છોડીને અન્યપુરૂષ મ્હારા હસ્તના સ્પર્શ કરે. માટે હું મ્હારી પ્રતિજ્ઞાને ભંગ કરવાને શક્તિમાન નથી. અન્યત્ર પણ કહ્યું છે કે;
सीमां समुद्रा न परित्यजन्ति, न शीलतां शीलगुणा यथैव । न नीतिमन्तश्च नये नरेशान सज्जनाः स्वस्य तथा प्रतिज्ञाम् ॥ १ ॥ અર્થ - અગાધ જળથી ભરેલા સમુદ્રો જેમ પેાતાની માદાને છેડતા નથી, તેમજ શીલગુક્ષુને પાલનારા મનુષ્યા
For Private And Personal Use Only