________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
સુરસુંદરીરિત્ર.
॥ ગયપ્રતિ જૈતઃ ॥
પેાતાના સંચાર વડે દિગ ંતરાને પવિત્ર કરી સૂર્ય દેવ સમસ્ત આકાશ મંડલની મુલાકાત મદનગૃહમાંકનકે- લઇ, માના શ્રમથી ખિન્ન થયેલે માલાનુ આગમન. હાય ને શું ? એમ મજ્જન માટે પ્ શ્ચિમસમુદ્રને પ્રાપ્ત થયેા. અર્થાત્ અસ્ત થયેા. રાત્રીના દેખાવ થવા લાગ્યા એટલે ચિત્રગતિ એહ્યા; હે ભદ્ર ? હવે આપણે આપણા પ્રસ્તુત કાર્યની સિદ્ધિ માટે તૈયારી કરવી જોઇએ, ચાલે આપણે બન્ને જણ કાઈ ન જાણે તેવી રીતે આ સદનગૃહમાં હાલ પ્રવેશ કરીએ. ત્યારબાદ મ્હે કહ્યુ કે, ત્હારૂં કહેવું સત્ય છે, એમ કહી અમે મન્ને જણુ તે ઉદ્યાનમાંથી કેટલાંક પુષ્પા વીણીને મદનગૃહમાં ગયા. કામદેવની પૂજા કર્યા બાદ સ્તુતિ પ્રસ ંગે અમાએ કહ્યું કે; હે ભગવન્ ? આપના પ્રસાદથી અમારા ઈષ્ટ મનારથ સિદ્ધ થાઓ ! એમ પ્રાર્થના કરી અમે બન્ને જણ કામદેવના પૃષ્ઠ ભાગમાં સંતાઇ ગયા. એક પ્રહરથી કંઇક અધિક રાત્રીના સમય વ્યતીત થયેા એટલે, બહુ પરિજનથી પરિવારિત, ઉત્તમ પ્રકારનાં સેંકડા મંગલગીતાથી ગવાતી હતી, નાના પ્રકારનાં વાજી દ્રાવિવિધ સ્વરથી વાગતાં હતાં, પેાતાની સખીએ ચારે પાસ વીંટાઈ વળી હતી, તેમજ પેાતે ઉત્તમ શિમિકામાં બેઠી હતી, દરેક માંગલિક ઉપચારા કરવામાં આવ્યા હતા, શરીરે શ્વેત અને સ્વચ્છ આભૂષણા ધારણ કર્યા હતાં, તેમજ વસ્ત્રાપણુ શ્વેત પહેરેલાં હતાં અને સુગ ંધિત પુષ્પા વડે જેણીના કેશપાશ ગુથેલા હતા, એવી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only