________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
સુરસુંદરીચરિત્ર. વામાં નથી. છતાં હજુ પણ તેણની આશા તું શામાટે રાખે છે? માટે હેહદય? હવે ત્યારે જો બળવું હોય તો ભલેબળે કરી? ત્યારે જેમ કૂટવું હોય તેમસુખેથી કૂટે કર? હું હુને ના પાડવાને નથી. કારણ કે, હાલમાં સ્ત્રીની પ્રવૃત્તિ માત્રપણ દુર્લભ થઈ છે. અથવા નકામી બહુ શાકને વધારનારી આવી ચિંતા કરવાથી શું? હવે તો વૈર્ય રાખી કંઈપણ ઉપાય કરું. કારણ કે; ઉપાય કરવામાં પ્રવૃત્ત થયેલા પુરૂષે ઈચ્છિત અર્થને પ્રાપ્ત કરે છે. તેમજ લેકમાં પણ પ્રસિદ્ધ છે કે-“સુતેલા પુરૂષો સ્વપ્ન દેખે છે” હવે મહારે ઉપાય કરવાનું એ છે કે, દરેક વિદ્યાધરના નગરમાં હમેશાં હારે ફરવું, જેથી કોઈ ન કહે તેપણ કેઈ ઠેકાણે કઈપણ તેની ખબર કહેનાર મળી આવશે. અથવા પરિભ્રમણ કરતાં કેઇપણ નગરમાં ચંદ્રમાન મુખવાળી તે બાલાને સાક્ષાત્ સમાગમ પણ થઈ જાય તો બહુજ સુંદર થાય. એમ નિશ્ચય કર્યાબાદ હે ચિત્રવેગ ? હું ત્યાંથી નીકળ્યો. હારું હૃદય તે હારી પ્રિયાના વિયેગથી ઉત્પન્ન થયેલા મહાન દુ:ખરૂપી વજથી ભેદાઈ ગયું હતું. સર્વ પરિજનને ત્યાગ કરી એકાકી હું વિચિત્ર પ્રકારની ગતિ કરતો બહુ રાગને વશ થઈને પરિભ્રમણ કરવા લાગ્યા. અનુક્રમે વૈતાઢયની ઉત્તરશ્રેણીમાં દરેક નગરમાં હું ફરી વન્ય. પરંતુ કેઈપણ સ્થાને મ્હારી પ્રાણપ્રિયાની ખબર પણ મહને મળી નહીં. પછી ત્યાંથી નીકળી હું દક્ષિણ શ્રેણીમાં આવ્યો. ત્યાં પણ સર્વે નગરોમાં ફરી ફરીને થા. પરંતુ કોઈપણ ઠેકાણે હારો મારથ સિદ્ધ થયે નહીં. વળી આજે ભમતો ભમતે અહીં આપના કુંજરાવર્તનગરમાં હું આ છે અને આ ઉદ્યાનમાં પ્રવેશ કરતાં મહને શકુન બહુ સારા
For Private And Personal Use Only