________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧૮૧
પોતાની મરજી મા અનેક નગરામાં ચાલ્યા ગયા છે. તા તે યુતિ કયાં ચાલી ગઇ હશે ? તેની પ્રવૃત્તિ માત્રપણ મળી શકે તેવા સભવ નથી. તેા હવે મ્હારે અહી શું કરવુ? દુષ્ટ જૈવે મ્હારા સઘળા મનારથ નષ્ટ કર્યાં. હવે તેની પ્રવૃત્તિ કયાંથી મળે? અને તેનું દનપણ કયાંથી થાય ? હવે મ્હારે કાને પૂછવું? તેણીનું કુળ તથા ઘર ખતાવે તેવા પુરૂષ મ્હને કયાંથી સળે ? જ્યાં આગળ તે મ્હારી પ્રાણપ્રિયા ગઇ હોય તે સ્થલ હુને કેણુ બતાવે? કાઇપણ દૈવયેાગને લીધે તેણીનું દર્શન મ્હને થયું હતું. હવે ધ્રુવના ચેાગમાં હું આવી પડયે છું. માટે ફરીથી તેણીનુ દન કેાણાણે થશે કે નહીં? વિરહરૂપી પિશાચને શાંત કરવામાં મંત્રસમાન, તેણીના નામાક્ષરા મ્હારા કણુ ગાચર નથયા, અરે ? હવે મ્હારે કયાં જવું? હા ? મહુ ખેદની વાત છે કે; હે હ્રદય ? તુ શામાટે શેકથી જીયો કરેછે ? હવેમનાભીષ્ટ એવી તે દિયતા ઉપરથી મમત્વભાવ દૂર કરી તું શાંત થા? અપ્રાપ્ય વસ્તુઉપર પ્રેમ કરવા તે નિષ્કુલ છે, માત્ર તેશરીરને દુઃખદાયક થાય છે. અન્યત્ર પણ કહ્યુ છે કે;दुर्लभे वस्तुनि प्रेम, कोऽर्थस्तेन भवेदिह । मृगतृष्णोपमं सौख्यं परत्रह च देहिनाम् ॥ १ ॥
અ -“ જે પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોય તેની ઉપર પ્રેમ રાખવાથી શુ ફૂલ થઈ શકે? એથીકઈ પેાતાના વિચાર સિદ્ધ થતા નથી. માત્ર તેવા અસત્ આગ્રહમાં પડેલા મૂઢ પુરૂષાને આલેક અથવા પરલેાકમાં ઝાંઝવાંના જળની માફક સુખાભાસ દુઃખદાયક થઇ પડે છે.”
વળી હું હૃદય? તેણીનું સ્થાન માત્રપણુ ત્હારા હથ્
For Private And Personal Use Only