________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
સુરસુંદરીચરિત્ર.
પૂછ્યું કે, હે ભદ્ર ? આ સર્વેલેાકેા અહીંથી નાશીને ક્યાં ગયા છે? પુરૂષ એલ્યે.. હું સુભગ? કેટલાક ગગનવલ્લભ નામે નગરમાં ગયા, કેટલાક વિજયપુર નગરમાં, કેટલાક વૈજયંતનગરમાં, કૈંક શત્રુંજયનગરમાં, કોઇક અરિ જય નગરમાં, કેઇક નદન નગરમાં, વળી કેટલાક વિમલ નગરમાં ચાલ્યા ગયા. કેટલાક રથનુપુર નગરમાં, કેટલાક આનદપુરમાં, કેટલાક શકટાસુખ નગરમાં, કેટલાક વૈજયંતીપુરીમાં, કેટલાક રત્નપુરમાં, કેટલાક રત્નસ‘ચયનામે શ્રીનગરમાં, કેટલાક જલાવત નગરમાં, કેટલાક શ`ખનાલ નગરમાં એમ શત્રુના ભયને લીધે સર્વ નગરવાસીલે કે ભિન્ન ભિન્ન નગરામાં વાયુના વેગથી હણાયેલા સચ્છુના ઢગલાની માફક વિખરાઈ ગયા છે. એમ કહી તે પુરૂષ ચિત્રતિને પ્રણામ કરી પેાતાના માર્ગે ચાલતેા થયા. ત્યારબાદ ચિત્રગાત પણ તેનાં વચન સાંભળી એકદમ મુદગરવડે હણાયા હ્રાયને શું? વળી ક્ષુધાતુર રાક્ષસવડે ગ્રસાયેલે! હાય ને શું ? તેમજ વાવડે તાડન કરાયેલેા હાય ને શું? તેમ અતિ દુઃસહ દુઃખસાગરમાં તે ડુમી ગયા. ખાદ વિચાર કરવા લાગ્યા. અરે ? હવે મ્હારે ક્યાં જવું? તે ખાલાનું દર્શન મ્હને કયાં થશે? એના દર્શનથી મ્હારા હૃદયને અહુજ આનંદ થયા હતા, છતાં આ સર્વ વ્યવસ્થા હતવિધિએ ઉચ્છિન્ન કરી નાખી. વળી સેકડા કાટી જાતિ કુલીથી વ્યાપ્ત અનેવિશાળ વસ્તિથી ભરપૂર એવા આ નગરમાં ફરવાથી મ્હને તેમાળાનુ દર્શન થવું પણ અતિ દુલ ભ છે. કારણ કે, તેણીનું નામ કે ઘરનું ઠેકાણુ પણ બીલકુલ હું જાણતા નથી. તેમજ હાલમાં આ નગરના સર્વ લેાકા પાત
For Private And Personal Use Only