________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પમપરિચ્છેદ.
૧૯
પીવાની શુદ્ધિ પણ ભૂલીગયા, લેાકેાનાં હ્રદય ભયને લીધે અહુજ અધીરાં થઇ ગયાં. વળી તેએ! પરસ્પર કહેવા લાગ્યા કે; આપણા રાજાતા નાશી ગયા. હવે આ નગરને વસાવવા માટે કઇ શક્તિમાન રહ્યા નથી; અને રાજા શિવાય હાલમાં આપણે અહીં રહેવું ઉચિત નથી. આપણેા રક્ષક કાઇ છે નહીં છતાં આપણે અહીંયાં રહીએ અને કદાચિત્ આપત્તિ આવી પડે તે આપણી શી ગતિ થાય? માટે જલદી આ નગરને આપણે ત્યાગ કરવે! જોઇએ. કારણ કે; નિર્મળ એવી પ્રજાનું સંરક્ષણ નરેંદ્ર શિવાય અન્ય કેાઈથી થઈ શકતુ નથી. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે;~~
बलं मूर्खस्य मौनत्वं तस्करस्याऽनृतं वलम् । दुर्बलस्य बलं राजा, बालस्य रुदितं बलम् ॥ १ ॥
અર્થ “ બુદ્ધિહીન પુરૂષાને માન રહેવું તે તેમનુ અલ ગણાય છે. તેમજ ચાર લેાકેાને અમૃતા, ખેલવુ તે તેમનુ જીવન છે. અર્થાત્ તે શિવાય અન્યગલ હતું નથી. તેમજ દુલ પ્રજાનું મળ માત્ર રાજા ગણાય છે અને બાળકનુ અલ રૂદનમાં જ રહેલુ છે. ”
માટે આ નગરમાં હવે ક્ષણમાત્ર પણ રહેવુ અનર્થભરેલું છે એમ નિશ્ચય કરી વિચારમાં મહુ કુશલ એવા નગરના મુખ્ય પુરૂષાની સ ંમતિથી સર્વે નાગરિક લેાકેા અહીંથી નાશીગયા. જેથી આ નગર એકદમ ઉજ્જડ થઈ રહ્યુ છે. આ પ્રમાણે તે પુરૂષના કહેવાથી નગરની શૂન્યતાનું કાચિત્રગતિના જાણવામાં આવી ગયું અને તરતજ તેણે
For Private And Personal Use Only