________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પંચમરિચ્છેદ.
૧૭૭
સમાન ઉજ્જડ શાથી થયું હશે ? એમ વિચાર કરતા તે ફ્રીથી જોવાલાગ્યા; જેમ જેમ વિશેષ અવલોકન કરે છે તેમ તેમ તેના હૃદયમાં કૌતુકમાલા વધતી જાય છે. અરે! અકસ્માત્ આવા અલૈાકિક નગરની આવી સ્થિતિ શાથી થઈ હશે? અથવા શું આ ઇંદ્રજાલ હશે ? કિવા ખરેખર ઉજ્જડ થયું હશે ? અથવા કાપાયમાન થયેલા કાઇક દેવ આ સ્થાનમાંથી સમગ્ર વસ્તિને શું અન્યત્ર હરી ગયા હશે ? અથવા કાઇનાપણુ ભયને લીધે આ નગરમાંથી સર્વ લેાકેા નાશી ગયા હશે ? એમ વિચાર કરતા તે ચિત્રગતિ નગરની અંદર આગળ પ્રવેશ કરે છે તેટલામાં સ્હામે આવતા એક પુરૂષ તેના જોવામાં આભ્યા; અને તેણે બહુ સત્કારપૂર્વક મધુર વાણીવડે આગંતુક પુરૂષને પૂછ્યું કે, હે ભદ્રમુખ ? આ ભવ્યનગર અકસ્માત્ શાથી ઉજ્જડ થયું છે? તે સાંભળી, પુરૂષ ખેલ્યા. હે મહાશય ? આપના પ્રશ્નને જવાખ હું કહું છું તે આપ સાંભળે.
તે
કનકપ્રભ વિદ્યાધરે દ્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજ્ઞક્ષિવિદ્યાના પ્રભાવથી ગર્વિષ્ટ થયેલે, મહાપરા
ક્રુમી અને વિદ્યારાના અધિપતિ કનકપ્રભનામે રાજા આ નગરનું પાલન કરે છે, આ વાત સુપ્રસિદ્ધ છે, તેમજ તે વિદ્યાધરે પેાતાના જ્યેષ્ઠભાઈ જ્વલનપ્રભુની પાસમાંથી પિતાએ આપેલા રાજ્યને ખુચી લઇ પેતાની સત્તા ચલાવી એટલુંજ નહી પરંતુ તેને રાજ્યમાંથી પણ કાઢી મૂક્યા; જેથી તે જ્વલનપ્રભ પેાતાના સાસરાના નગરમાં ગયા. આ કનકપ્રભરાજા રાજ્યના અનુભવ કરતા
૧૨
For Private And Personal Use Only