________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧૭૫ મ્હારી આંગળીએથી હારી મુદ્રિકા અહીં કોઈપણ સ્થળે પડી ગઈ છે, તેની શોધ કરી સવારમાંજ હું આવીશ. અને તું જલદી જા. વળી આ સર્વ વૃત્તાંત જ્વલનપ્રભને તું કહેજે. તે સાંnળી કંઇક હાસ્ય કરી દમશેષ બે હે કુમાર ? આપની સર્વ બીના પ્રત્યક્ષપણે હું જાણું છું. છતાં આવું જૂઠું બોલવાનું તખ્તારે શું કારણ છે ? તમ્હારા હસ્તમાંથી મુદ્રિકાને ગ્રહણ કરતી તે કન્યાને શું મહે નથી જોઈ? માટે કપટની વાત પડી મૂકે અને સાચી વાત કહે કે, તે કન્યાને મૂળ તપાસ કરીને હું આવીશ. આ પ્રમાણે દમઘોષના કહેવાથી ચિત્રગતિ હાસ્ય કરી બેલ્યો. હે દમાષ?
મ્હારા હૃદયની વાત તું બરાબર જાણે છે. ત્યારબાદ દમોષ ચિત્રગતિને પ્રણામ કરી આકાશમાર્ગે ચાલતો થયે, અને પિતાના સ્થાનમાં ગયે. બાદ ચિત્રગતિ પણ અતિ રમણીય એવા શ્રી આદી
શ્વરભગવાનના મંદિરમાં ગયો. ત્યાં ચિતગતિની શ્રીજીનેન્દ્રભગવાનની મૂર્તિ એનાં દર્શન ચિંતા કરી ચૈત્યવંદન કર્યા બાદ જનાવગ્રહની
બાહાર એકાંતમાં જઈ તેણે આસન કર્યું; તેટલામાં રાત્રી પણ આવી પહોંચી. ત્યારબાદ તે વિચાર કવા લાગ્યું કે, હારે અહીં શું માનવું ? મહારા હસ્તમાંથી મુદ્રારત્ન લઈને તેણુએ પિતાનું મુદ્રારત્ન હુને આપ્યું; એને સ્પષ્ટ કંઈ પણ મ્હારા સમજવામાં આવ્યો નહીં; વળી એણુના કુળની સ્થિતિ હારે કેવી રીતે જાણવી? અથવા તે યુવતિને કેવી રીતે હારે પ્રાપ્ત કરવી? જો તે કન્યાને પરણું તે જ આ હારું જીવિત સફલ થાય; વળી તેવા
*S
For Private And Personal Use Only