________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
૧૦૪
સુરસુંદરીચરિત્ર.
જવાનું અહુ મોડું થાય છે. તે સાંભળી ચિત્રગતિએ કહ્યું કે; હા તમે એકલાં છે માટે સુખેથી જા ? અસુરૂ કરવું ઠીક નહીં. ત્યારબાદ તે યુવતિની ધાવમાતા વિગેરે ત્યાંથી પેાતાના નગર પ્રત્યે ચાલ્યાં. તે સમયે તે યુવતિએ ચિત્રગતિના કરમાંથી તેની ઉત્તમ મુદ્રિકા બહુ ઝડપથી લઇ લીધી, અને પેાતાની અંગુળીએ રહેલી મુદ્રિકા ચિત્રગતિને કેાઈ ન જાણે તેવી રીતે આપી દીધી. પછી તે ખાલા ભયથી કંપતી તેએની પાછળ ચાલવા લાગી. પરંતુ તેણીનું હૃદય તે ચિત્રગતિમાં જ નિમગ્નથયુંહતું, આગળ ચાલતી તે યુવત ગ્રીવાને વાળીને અત્યંત પ્રેમને ધારણ કરતી એવી સ્નિગ્ધ સૃષ્ટિવર્ડ તે પ્રમાણે તેને લક્ષ્યમાં લીધા કે; એકદમ તે કામને વશ થઇ ગયે... ત્યારબાદ તે કન્યાએ પેાતાની સખીએ સહિત અનુક્રમે પેાતાના નગરમાં પ્રવેશ કર્યો. પછી તેણીના રૂપ અને અદ્ભુત યાવન વડે હણાયું છે હૃદય જેવુ એવે ચિત્રગતિ પણ ક્ષણમાત્રમાં ચિત્રામણની માફક બીજા બધાં કાર્યોમાં શૂન્ય વ્યવહારવાળે! થઇ ગયેા. તેમજ કાર્યોકાર્યના વવેક પણ તેને સર્વથા નષ્ટ થઇ ગયા. આ પ્રમાણે તેનુ અસ્થિર ચિત્ત જોઇ મઘાષ વિનયપૂર્વક એલ્યે.. હું કુમાર ? હવે સૂર્ય દેવ દિગ ંતરમાં પ્રયાણ કરી અસ્તાચલના શિખર ઉપર આરૂઢ થયા છે. તેથી એના તેજના પ્રભાવ પણ ક્ષીણ થયા છે. માટે આપણે પેાતાના સ્થાનમાં જવું ઉચિત છે. વલમ કરવાની બિલકુલ જરૂર નથી. આ પ્રમાણે દુધાતુ વાન સાંભબી માહ્ય આકારને ગેાપવીને તે બાલ્યા. ભાઈ ? હવે અહીં રહેવાની આપણે કઇ જરૂર નથી. પરંતુ અહીં રહેવાનુ કારણ તે માત્ર એટલું જ છે કે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only