________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
સુરસુંદરીચરિત્ર.
અન્ય
જલદી લઈ ગયા, અને એક તરૂવરની ઠંડી છાયામાં સુંદર આંધેલી ભૂમિ ઉપર તેને સુવાડી દીધી. પછી તેણે પેાતાના એઢવાના વસ્ત્ર વડે મદમદ પવનના સંચારથી તેણીને શાંત કરી. પરંતુ તે યુવતિના કપારી જાગ્રત હતા. કારણકે;આદુનીયામાંમરણસમાનઅન્યભયનથી અન્યત્રપણકહ્યુ છેકે, पथा समा नास्ति जरा, दारिद्र्यसमः पराभवो नास्ति । मरणसमं नास्ति भयं, क्षुधासमा वेदना नास्ति ॥ १ ॥ અર્થ- આ સંસારમાં પ્રયાણ કરવા સમાન કેાઈ જરા નથી, વ્યવહાર દૃષ્ટિએ નિ નતાથી ખીજો કાઈ પરાભવ નથી. અર્થાત્ છિદ્રતા એ જ પરાભવ છે. તેમજ સર્વ પ્રાણીઓને મરણુસમાન અન્ય કોઇ ભય નથી, અને ક્ષુધાસમાન દુ:ખદાયક ખીજી કાઇ વેદના નથી. ” માટે તે હસ્તિના ભયથી પેાતાના બચાવ થયેા છે તાપણ તે યુવત ચિકત થઇ જોવા લાગી. પેાતાની પાસમાં ઉભેલા પુરૂષને જોઈ લજ્જા તેમજ ભયને લીધે તેણીનાં નેત્ર મીચાઇ ગયાં. ત્યારબાદ લાંબા સમયના પરિચિત હાયને શું? તેમ તે યુવાનને જોઇ તે યુવતના હૃદયમાં અત્યંત સ્નેહ ભરાઈ ગયા. કપાલ સ્થલ પ્રફુલ થઇ અહુ દીપવા લાગ્યાં. અને સર્વ અંગોપાંગ અમૃતથી સિંચાયેલાં હાયને શું? તેમ વિકસ્વર થઈ ગયાં. ચિત્રગતિ પણ તે યુવતિનું અપૂર્વી રૂપ જોઈ, તેણીના મુખકમલને અનિમેષ ષ્ટિએ જોવા લાગ્યા. તેટલામાં તે યુતિની ધાવમાતા કેટલીએક યુવતિઓને સાથે લઈ ત્યાં આવી અને મધુરવાણી વડે ચિત્રગતિને કહેવા લાગી કે; હે મહાશય ? મદોન્મત્ત ગજેન્દ્રના ભયથી
For Private And Personal Use Only