________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ
૧૭. ઉપર પડી ગયાં, કંઠનાં આભરણ અસ્ત વ્યસ્ત થઈ ગયાં, હારનું સૂત્ર તુટી જવાથી વેરાઈ ગયેલાં મેતીય વડે શરીરની શેભા દીપવા લાગી, બને પગનાં ઝાંઝર બહુ અથડાવાથી જીર્ણપ્રાય થઈ ગયાં, રત્નની માળાઓ પણ છિન્નભિન્ન થઈ ગઈ. તેમજ ભૂમિ ઉપર પડેલી તેણીના દેહની બહેજ શિથિલતા. થઈ ગઈ, એવી તે યુવતિને જોઈ તે હસ્તી એકદમ તેને મારવા માટે સુંઢને વળતેતેતરફડવાલા,તેજોઈ તે યુવતિને પરિવાર ભયભીત થઈ ગયું અને એકદમ હાહારવ કેરવાલા. સુઘટિત છે અંગે પાંગ જેનાં, પૂર્ણિમાના ચંદ્રસમાન
છે મુખ જેનું, કર વડે ગ્રહણ કરવા લાયક ચિત્રગતિનું છે મધ્યભાગ જેને, વિશાળ છે નિતંબ સાહસ. સ્થલ જેનો, તેમજ પોતાની નજીકમાં
આવેલા હસ્તીને જોઈને પણ ચાલવાને અશક્ત, મરણના ભયથી અત્યંત શરીરને કંપાવતી, હૃદયમાં મહાક્ષેભને ધારણ કરતી, કેઈપણ પિતાના રક્ષકને નહીં જોતી, અને ચંચલદષ્ટિએ દરેક દિશાઓમાં નિરીક્ષણ કરતી એવી તે યુવતિને જોઈ આકાશમાં રહેલ ચિત્રગતિ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યું કે, હા? હા? મહા ખેદની વાત છે કે, કામદેવનું એક નિવાસસ્થાન એવી આ સ્ત્રીરત્ન અકાલ મરણ પામશે ? આ બહુ જ અગ્ય થાય છે, એમ વિચાર કરી તરતજ તે વિદ્યાધર આકાશમાંથી નીચે ઉતર્યો. અને તેની પાસે આવીને તે યુવતિને પોતાના ખેાળામાં લઈ લીધી. બાદ તેને ઉચકીને ત્યાંથી નિર્વિધ સ્થાનમાં તે પોતે
For Private And Personal Use Only