________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૦
સુરસુંદરીચરિત્ર.
ફરવા લાગ્યા. સાક્ષાત્ જાણે મૃત્યુનું મુખ હાયને શું ? એમ ષ્ટિને પણ દુ:ખદાયક એવા મદ્યાન્મત્ત તે હસ્તીને જોઇ, આકાશમાર્ગે પ્રયાણ કરતા તે ચિત્રગતિને એકદમ આશ્ચર્ય થયું, અને મનમાં ચકિત થઇ વિચાર કરવા લાગ્યા કે; હવે આ હસ્તી શું કરે છે તે મ્હારે જોવું તે ખરૂ ? એમ ધારી આકાશમાં ઉભે રહીને તે જોયા કરે છે.
એક યુતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા મહા ભયંકર પ્રસંગ ચાલી રહ્યો છે તેવામાં, એક મનેાહરથમાં બેઠેલી, નવીન ચાવનવયમાં રહેલી, અનેક પ્રકારનાં દીવ્ય વસ્ત્રાભરણાથી વિરાજીત અને રૂપમાં તિસમાન કાઇ પ્રમદા તે હસ્તીના પ્રસંગમાં આવી પડી. અને તે હસ્તીને જોઈ તેણીના રથના ઉત્તમ જાતિના ઘેાડાએ ભડકીને ઉન્માર્ગે ચાલવા લાગ્યા. અનુક્રમે ઘેાડાઓના ઉન્માદને લીધે, રથ પણ ભાગી ગયા, જેથી તેમાં બેઠેલી તે યુતિ પણ અચેતનની માફક ભૂમિ ઉપર પડી ગઇ. નવીન શ્યામ મલસમાન વિશાળ અને ચંચળ છે નેત્ર જેનાં એવી તે બીચારીના કણ નાં કુંડલા લમણાના આધાતથી ભાગી ગયાં. ઉત્તમ પ્રકારનાં સુગંધિત પુષ્પાથી નિયમિત કરેલા કેશપાશ વિખરાઈ ગયા. સુવર્ણની ઘુઘરીયેાથી સુગેાભિત એવી મનેાહર કટિમેખલા પણ વિચ્છિન્ન થઇ ગઇ. આઢવાનું વસ્ત્ર ખસી જવાથી કંઠમાં પહેરેલા મુક્તાલના હારને લીધે કંઇક સ્તનમંડળની મર્યાદા સચવાઈ રહી છે. કેશપાશમાંથી કુસુમ વિખરાઇને સ્થાનભ્રષ્ટ થઇ ગયાં, અન્ને હસ્તના ખાજું મધ તુટી પડ્યા, કંકણા પૃથ્વી
For Private And Personal Use Only