________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
પંચમપરિચ્છેદ, પિતાના સ્થાન પ્રત્યે ચાલવા લાગ્યું. તે સમયે શ્રીજીનેંદ્રભગવાનને સ્નાત્ર મહોત્સવપણુ પ્રાયે પૂર્ણ થયે; એટલે નાના પ્રકારનાં વાહનમાં બેસી સર્વલોક પણ પોતપોતાના નગરમાં જવા માટે તૈયાર થયા. કેટલાક પુરૂષ પાલખીમાં બેઠા, કેટલાક અનેક પ્રકારના ઉત્તમ રથમાં આરૂઢ થયા, કેટલાક હાથી, ઘોડા અને ખચ ઉપર બેઠા, કેટલાક વિવિધ પ્રકારની ડાળીઓમાં બેસી ચાલતા થયા. નગરના સર્વે લોકો પોતપોતાના વાહનમાં વિરાજમાન
થઈ આનંદપૂર્વક નગરમાં પ્રવેશ મમત્ત કરતા હતા, તેટલામાં મહા ઉન્નત હસ્તી. શરીરવાળા અને મમત્ત, કનકપ્રભ
વિદ્યાધરને હાથી, પોતાના સ્થાનમાંથી છુટીને બહાર નીકળે કે તરતજ લકે બુમાબુમ પાડવા લાગ્યા. બંધનમાંથી મુક્ત થયેલો તે હસ્તી સ્વેચ્છા પ્રમાણે કૂદવા લાગ્યા. માર્ગમાં આવતાં દરેક ગૃહકારને નષ્ટ પ્રાય કરતે, કેટલીક ભીંતને ભાગવા લાગે, તેમજ કેટલાક માણસને મારવા લાગ્યો, પોતાની દૃષ્ટિગોચર થતા અનેક રથને ઉછાળીને ફેંકી દેવા લાગ્યું. આ પ્રમાણે અનેક ઉપદ્રવ કરતો સાક્ષાત યમસમાન અને ઉંચી સુંઠ કરીને ભયંકર મુખાકૃતિને ધારણ કરતે, તે હસ્તી બહુ ત્રાસદાયક થઈ પડે, તે જે સર્વ લેક એકદમ ભયભીત થઈ ગયા. અને દરેક દિશાઓમાં વિખરાઈ જવા લાગ્યા. તે હસ્તી પણ પોતાના દાંતના પ્રહાર વડે રથાદિક વાહનોને સંહાર કરી સૂઢથી ઉછાળતે પિતાની ઈચ્છા પ્રમાણે ચારે તરફ
ગળ પર ૧ રથાદિક લાગ્યા. તે હસ્ત
For Private And Personal Use Only