________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. ચિત્રલેખાનું હરણ તેમજ તેની પાછળ તહારૂં નિર્ગ
મન વિગેરે સર્વ હકીકત જાણવા છતાં હિણુવિદ્યા. પણ તે જવલનપ્રભનું હૃદય બલકુલ
ક્ષોભાયમાન થયું નહીં. તેમજ પિતાના કાર્યમાંથી કિંચિત્ માત્રપણ તે ચલાયમાન થયે નહીં. મંત્રજાપમાં અત્યંત ઉદ્યોગી એવા તે જ્વલનપ્રભના ચિત્તની સ્થિરતા જોઈને એકદમ પ્રત્યક્ષ થઈ રહિણું વિદ્યાબેલી, હે પત્ર? અસાધારણ એવા હારા ધેર્યને જોઈ હું હને સિદ્ધ થઈ છું. માટે ત્યારે જે કંઈ કરવાનું હોય તે તું બેલે ? જવલનપ્રભ બેલ્ય. હે વિદ્યાદેવી? જે તે સિદ્ધ થઈ હોય તે કનકપ્રભ વિદ્યાધર જે હારી સ્ત્રીને લઈગયે છે, હેને તું જલદી અહીં હારી પાસે લાવ? તે સાંભળી વિદ્યાદેવી બેલી. હે પુત્ર? પ્રથમ હારે અહીં એક વૃત્તાંત સાંભળવાની જરૂર છે. એમ કહી વિદ્યાદેવીએ શ્રીકેવલીભગવાનના મુખમાંથી જે પ્રમાણે વૃત્તાંત નીકળે છે તે સર્વ હેને કહ્યો. માટે તે કનકપ્રભ હને સુભિત કરવા સારૂં હારી પાસે આવ્યો હતો. અને તેણે પોતાની માયાવડે આ સર્વદેખાવ કરેલો છે. વળી ત્યારી સ્ત્રી ઉપદ્રવરહિત પિતાના ઘેર સુખવૃત્તિમાં રહેલી છે. તેમજ કનકપ્રભે પિતાની મહીની વિદ્યાવડે વિહિત કરેલ ચિત્રગતિ સુરનંદનનગરની બહાર શ્રી આદિનાથ ભગવાનના દીવ્યમંદિરમાં બેઠેલે છે. માટે હે પુત્ર? તે સંબંધી કેઈપણ પ્રકારનો લ્હારે ઉગ કરવો નહીં. આ પ્રમાણે કહી તરતજ વિધાદેવી અદશ્ય થઈ ગઈ. ત્યારબાદ જવલન પ્રત્યે મને આપની પાસે મોકલ્યા. આ પ્રમાણે દમશેષના કહેવાથી ચિત્રગતિ શુદ્ધિમાં આવી ગયો અને દમષની સાથે
For Private And Personal Use Only