________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧૬૭ ત્યારબાદ વિમોહની વિદ્યાવડે ચિત્રગતિને વિમૂઢ બનાવી કનકપ્રભ રાજા સુરનંદન નામે પિતાના નગરમાં પેશી ગયે. હવે તે વિમૂઢ બુદ્ધિવાળે ચિત્રગતિ ત્યાં બહારના
ઉદ્યાનમાં કૌતુકને સ્વાધીન થઈ નીચે ચિત્રગતિની ઉતર્યો, અને પિતાની બહેનનું હરણ મૂઢતા. તે મૂઢતાને લીધે તે ભૂલીગ હતે.
હવે તે ઉદ્યાનમાં શ્રીષભદેવ ભગવાનનું બહુ સુંદર એક મંદિર હતું, જેની અંદર યાત્રાના સમયને લીધે અનેક દીવ્યવસ્ત્રાભરણાની પુરતી શોભાને ધારણ કરતા ઘણું લેકે એકઠા થયા હતા. તે ઈચિત્રગતિએ પણ શ્રીજીનેંદ્ર ભગવાનના મંદીરમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રીરૂષભદેવભગવાનની મૂર્તિનાં દર્શન કરી તે પિતાના હૃદયમાં બહુ આનંદ માનવા લાગ્યો. તેમની ભક્તિભાવને લીધે રોમાંચિત થઈ શ્રી આદિનાથ ભગવાનને વંદન કરીને પછી તે ચિત્રગતિ વિદ્યાધરના મધ્યભાગમાં નીચે બેસી ગયે. કેટલીકવાર પછી વલનપ્રભે મોકલેલો દમઘોષ નામે
એક પુરૂષ ચિત્રગતિની શોધ માટે દમષ. પુછતે પુછતા ત્યાં શ્રીજીનમંદિરમાં
આવ્યા, અને તે વિદ્યાધરની અંદર બેઠેલા ચિત્રગતિને જોઈ પ્રણામ કરી હેને એકાંતમાં લઈ ગયો. બાદ તેણે કહ્યું કે, હે મહાશય? તમે તમ્હારી પોતાની
હેનને તે મહાદુષ્ટની પાસેથી મુક્ત કરવા માટે ત્યાંથી નીકળીને આકાશમાર્ગે ચાલતા થયા, ત્યારબાદ આપની જે બાબત બની હેય તે ખરી. હવે મહારી હકીકત આ૫ સાંભળે.
For Private And Personal Use Only