________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક
સુરસુંદરીચરિત્ર.
સંરક્ષણ કરવું. અર્થાત્ સ્ત્રી થકી ધનને અધિક ગણવામાં આવ્યું નથી. વળી તે ધન અને સ્ત્રીએવડે સદા - તાના આત્માનું રક્ષણ કરવું. આ શ્લાકનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે; આત્મરક્ષણુ એ મુખ્ય ગણેલુ છે. માટે દરેકને પોતાના જીવિત ઉપર વિશેષ પ્રીતિ હાય છે.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરણ.
બાદ આક્રંદ કરતી એવી તેચિત્રલેખાની પાસે આવીને એકદમ પેાતાના હાથે તેને પકડી લઇ ચિત્રલેખાનું કનકપ્રભ રાજા તમાલપત્રના સરખુ કાંતિમાં શ્યામ એવા આકાશમાર્ગે ઉપડી ગયા. હા ? ભાઇ ? મ્હારૂં રક્ષણકર ? રક્ષણ કર ? ? હા ? પ્રિયતમ ? આ અસહ્ય દુ:ખથી તમે મ્હારૂં રક્ષણ કરે? એમ વિલાપ કરતી અને તે દુષ્ટના પાશમાં પડેલી પાતાની વ્હેનને જોઈ ચિત્રગતિ બેન્ચેા. ? પાતાના કુલમાં કલંક કરનાર ! હવે મ્હારી દષ્ટિગોચર થયેલેા તું કયાં જઈશ ! હવે જો હારામાં સત્ત્વહાય તા તું હારૂં પુરૂષત્વ પ્રગટ કર? જે આ હું ત્હારા મસ્તકના છેદ કરૂછું. એ પ્રમાણે રાષથી ખેલતે ચિત્રગતિ પ્રચંડ તરવાર હસ્તમાં લઇ પેાતાની મ્હેનને આપત્તિમાંથી મુક્ત કરવા માટે તે દુષ્ટની પાછળ આકાશમાર્ગે ચાલ્યેા.
વિમેહીની વિદ્યા.
સ્નપ્રભ વિદ્યાધર મધુર વચનડે ચિત્રલેખાને
વિમાહિત કરતા છતા પેાતાના નગર તરફ ચાલવા લાગ્યા. આકાશગામી ચિત્રગતિ વિદ્યાધર પણ તેના માર્ગને અનુસરતા તેની પાસે જઇ પહેાગ્યે.
For Private And Personal Use Only