________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ. મહારાં વચન સાંભળી, તે પાપીએ અતિ ભયંકર ખડ્ઝ ઉગામીને કહ્યું કે, તે મહને ઈચછે છે કે કેમ? જે તે મહને ન ઈચ્છતી હોય તો આ ખગ્ગવડે હું હારા મસ્તકના બે વિભાગ કરીશ, એમ હેનું વચન સાંભળી બહુ ભયથી કંપતી ત્યાંથી નાઠી અને ધ્રુજતી ધ્રુજતી હું અહીં હારી પાસે આવી છું. માટે હવે આ પાપીથી તે હારું રક્ષણ કરી રક્ષણુકર ?? અહે? પ્રાણીઓને જીવન ઉપર કેટલી આસક્તિ હોય છે? અન્યત્ર પણ કહ્યું છે કે;माता पिता सुहृत्स्वामी, पुत्रदारास्त्वतिप्रियाः। तेभ्योऽप्यस्मिन् जने स्वस्थ, जीवनाशा गरीयसी ॥१॥
અથ–“આ દુનીયામાં હાલામાં હાલું કેણ છે; એમ તપાસ કરીએ તો માતા, પિતા, ભર્તા, પુત્ર અને સ્ત્રી એ બધાઓનો પ્રેમ પરસ્પર અધિક જેવામાં આવે છે. પરંતુ આ દુનીયામાં પ્રેમની બાબતો કેટલીક ઉપચારથી કહેવામાં આવે છે. ખરો પ્રેમ પોતપોતાની જીવનદેરીમાંજ રહ્યો છે. પિતાના રક્ષણમાં દરેક રક્ષણ સમાયેલાં પ્રાયે જોવામાં આવે છે અને તે માતાપિત્રાદિકથી પણ પોતાના જીવનની આશાબલવત્તર હોય છે. તેમજ વળી કહ્યું છે કે,
धनं रक्षेत्स्वपुत्रार्थ, दारान् रक्षेद्धनैरपि ।। आत्मानं सततं रक्षेत्, दारैरपि धनैरपि ॥१॥
અર્થ–“દરેક પ્રાણીઓને પોતાનું જીવન બહુજ પ્રિય હોય છે. તે સંબંધ એવો છે કે;–પિતાના પુત્રોને માટે ધનનું રક્ષણ કરવું અર્થાત્ ધનનો વ્યય કરીને પોતાના બાળકનું પોષણ કરવું. તેમજ તે ધનસંપત્તિના ઉપભેગાવડે પિતાની સ્ત્રીનું
For Private And Personal Use Only