________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
સુરસુંદરીચરિત્ર.
ધારણ કરી ચિત્રગતિ તેની રક્ષામાં તત્પર થયેા. જ્વલન પ્રસ પણ પેાતાના કાર્યમાં અનન્ય મનવડે ઉઘુક્ત થયા.
ભયભીત ચિત્રલેખા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
અન્યદા અતિ ભયને લીધે બહુ વેગવડે ચાલતી અને ધ્રુજતુ છે શરીર જેવુ એવી ચિત્રલેખાને ભયભ્રાંત થઇ તે સ્થાનમાં આવતી જોઇ ચિત્રગતિએ વિચાર કર્યો કે; શુન્ય અરણ્યમાં મ્હારી વ્હેન ક્યાંથી આવે છે ? એમ ચિત થઇ ચિત્રગતિ બેન્ચે. હે ભદ્રે ? મહાભયંકર એવી આ અટવીમાં તુ એકલી કયાંથી આવી? વળી હું ગિની ? કેાના ભયથી તું અતિશય કંપે છે? ત્યારબાદ તે મેલી. દાસ અને દાસીએ સહિત હું નગરમાંથી બહાર નીકળી, ઉદ્યાનમાં ગઈ અને ત્યાં કામદેવનું વિધિસહિત પૂજન કરી પોતાના ઘર તરફ હું આવતી હતી. એટલામાં કોઈક કામ ણિક પુરૂષ એકદમ મ્હને માહિત કરી નાખી, જેથી તે પુરૂષ શિવાય અન્ય કંઈપણ મ્હારી દ્રષ્ટિએ દેખાવા લાગ્યું નહીં. પછી હું તેની પાછળ ધાડવાલાગી; અને ચાલતાં ચાલતાં અનુક્રમે આ અટવીમાં હું આવી; તેટલામાં એકદમ કનકપ્રભ મ્હારીનજરે પડયો. તેમજ તે પાપીની ટિટ્ટે મ્હારી ઉપર પડી કે તરતજ તેણે કહ્યું કે; હે સુતનુ? હવે તું મ્હારી સાથે સુખવિલાસ કર? એવું તેનું કરવાકય સાંભળતાંજ હુને અત્યંત ક્રેષ વ્યાપી ગયા; અને મ્હેં હૅને બહુ ધિક્કારઆપી કહ્યુ કે, ૨ અધમ ? આવું અસભ્ય વચન ખેલતાં ત્હને બિલકુલ લજ્જા કેમ આવતી નથી ? આ પ્રમાણે બહુ નિષ્ઠુર એવાં
For Private And Personal Use Only