________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૬
સુરસુ દરીચરિત્ર.
રાજા પોતાની પાસમાં રહેલા વિદ્યાધરને કહેવા લાગ્યા કે; આ સંસારવાસ સ્હને કારાગૃહ સમાન ભાસે છે. રાજ્ય સપત્તિએ વિપત્તિએ સમાન પ્રીતિકર થતી નથી. વિષયવાસના વિષસમાન થઇ પડી છે, તેમજ હવે આ અલંકારા પણ સની તુલનાને વહન કરે છે.
સુઘાષચારણ મુનિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રમાણે પેાતાના વૈરાગ્યની વાર્તા પ્રભંજન રાજા કરતા હતા, તેટલામાં ચાર જ્ઞાનના જાણકાર સુધાષ નામે ચારણ મુનિ વિહાર કરતા કરતા ભવ્યજનનેઉપદેશ આપવા માટે ત્યાં પધાર્યા, ત્યારખાદ પ્રભ'જન રાજા પોતાના પુત્ર જ્વલનપ્રભને રાજ્ય સ્થાન આપીને તેમજ કનકપ્રભને પ્રવર એવી પ્રગતિ વિદ્યા આપીને પેાતે વિદ્યાધરાના અધિપતિ છતાં પણ સમગ્ર રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને સુધાષ મુનીંદ્રના ચરણ કમલમાં દીક્ષા ગ્રહણ કરી. માદ જવલનપ્રભ પણ વિદ્યાધરાના સમૂહ વડે વિરાજીત છતા સમગ્ર અ ંતેઉરમાં પ્રધાનપદે સ્થાપન કરેલી ચિત્રલેખાની સાથે રાજ્ય લક્ષ્મીના આનન્દથી ઉપભાગ કરેછે. તેમજ નપ્રભ પણ પ્રતિ વિદ્યાને વિધિપૂર્વક સિદ્ધ કરીને તે વિદ્યાના પ્રભાવથી બહુ શક્તિમાન થયા, સર્વત્ર લેાકમાં વિઘાને લીધે તે પ્રસિદ્ધ થઇ ગયા. જેનું સામર્થ્ય દિગન્ત વ્યાપી થઈ ગયું. અહા ? વિશુદ્ધ વિદ્યાના મહિમા ગુપ્ત રહેતા નથી. તે સંબંધી અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે કે;—
वार्त्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाभेः ।
For Private And Personal Use Only