________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
૧૫૨
વંશમાં જન્મેલી અને સાભાગ્યાદિકગુણેાના આવાસભૂત લહંસી તથા મંજીષા નામે તેને એ સ્ત્રીચેા છે. તે અનૅનુ સમસ્ત અંતેઉરમાં પ્રધાનપણું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અનેની સાથે ભાગવિલાસ કરતાં પ્રભજન રાજાને કેટલાક સમય વ્યતીત થયા, પછી જ્વલનપ્રભઅને લહસિકાને એક પુત્ર થયા. તેનુ જ્વલનપ્રભ એવુંનામ પાડયું, તેમજ મનુષાને પણ એક પુત્ર થયા, તે લઘુ પુત્રનું કનકપ્રભ એવું નામ સ્થાપન કર્યું.
કેનપ્રભ.
હવે પેાતાના ખંધુનું તે વચન અસુંદરી દેવીના સ્મરણમાં રહ્યા કરે છે, પેાતાની પુત્રી ચિત્રલેખા પણુ યાવન અવસ્થામાં આવી પહેાચી. તેને પરણાવવા લાયક જોઇ મધુસુદરીએ પણ પોતાના પતિ ભાનુતિને તે પેાતાના ભાઇનું વચન સવિસ્તર કહી સંભળાવ્યું. ત્યારખાદ ભાનુતિરાજાએ પાતાની પુત્રી તે ચિત્રલેખાને, રૂપમાં બહુ તેજસ્વી એવા પ્રભજનના જ્યેષ્ઠ પુત્ર જ્વલનપ્રભની સાથે પરણાવી, તેણે પણ પાતાને યાગ્ય જાણી પ્રીતિપૂર્વક તેણીના સ્વીકાર કર્યા. સ્ત્રી અને પુરૂષનુ જોડલુંજો સમાન હોય તે તેએના ગૃહાવાસ બહુ સારી રીતે સુધરે છે. જેમકે;– गुणेन रूपेण समानभावौ, समानशीलौ च समानमेधौ । समानवंशौ च कलासु तुल्यौ, यौ दम्पती सौख्यमलं तयोर्वै ॥ १ ॥ અ—ગુણ અને રૂપ વડેજેઓ સમાન ભાવવાળાં હાય, તેમજ ધારણાવિષયમાં સમાનપ્રકૃતિ જેમની હોય, સમાનકુલમાં જેઓ ઉત્પન્ન થયેલાં હાય અને સર્વ કલામાં
For Private And Personal Use Only