________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧૫૧ ज्ञानाप्तिलोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥१॥
અર્થ “જે ચારિત્રને સભાવપૂર્વક પાલન કરવાથી અસત્ કમેને પ્રયાસ કરવો પડતો નથી, મલીન સ્વભાવવાળી યુવતિ, પુત્ર અને સ્વામીનાં કટુ વાના દુઃખને સહન કરવાના પ્રસંગ આવતો નથી, ચારિત્રની મહત્તાને લઈને નૃપાદિકને પ્રણામ કરવો પડતો નથી, ભજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાન વિગેરેની કોઈપણ ચિંતા બિલકુલ રહેતી નથી, વળી ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લેકો બહુ પૂજ્યભાવથી ચારિત્રીઓની ભક્તિ કરે છે, શાંતિસુખમાં બહુ પ્રીતિ રહે છે, વિગેરે આલોકમાં ઉત્તમ સુખસાધન મેળવીને દેહાંતમાં મોક્ષાદિકની પ્રાપ્તિ થાય છે.” માટે હે ભવ્ય પ્રાણુઓ? ચારિત્રમાં આ સર્વગુણ રહેલા છે એમ સમજી સબુદ્ધિને ઉપયોગ કરે? અને ઉત્તમ ચારિત્ર પાળવામાં હમેશાં યત્ન કરે? જેથી ઉભય લેકનું કાર્ય સિદ્ધ થાય. જુઓ ! હરિશ્ચંદ્ર મુનિરાજ ચારિત્રના પ્રભાવથી અંતકૃત કેવળી થયા. બહુ પ્રતાપી પ્રભંજન પણ વિદ્યાધરેને અધિપતિ
થયે, હમેશાં પ્રમાદરહિત પિતે પ્રભંજન નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. નિ:શંક રાજા, થઈ પિતાએ આપેલા રાજ્યના અભ્ય
દયમાંજ નિરંતર પ્રેમ ધરાવે છે. મિત્ર અને શત્રુ તરફ નીતિનો ભંગ કરતો નથી. કેઈપણ વ્યસનીને પોતાના રાજ્યમાં સ્થાન આપતો નથી. તેમજ પક્ષપાતરહિત સ્વારને સમષ્ટિથી વિલેકે છે. ઉત્તમ
For Private And Personal Use Only