________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
સુરસુંદરીચરિત્ર. તેનું નામ પાડ્યું. ત્યારબાદ તે દેવીએ અતિ સુંદર સ્વથી સૂચિત એવા એક ઉત્તમ અને તેજસ્વી પુત્રને જન્મ આપે. માતાપિતાએ મહોત્સવ પૂર્વક ઉત્તમ તિથિ, વાર, નક્ષત્ર અને યોગ્ય સમયમાં ચિત્રગતિ એવું તેનું નામ પાડ્યું. હરિશ્ચંદ્ર રાજા પણ સુમુખ નામે ચારણ મુનિના
ચરણકમલમાં સિદ્ધ સુખના દ્વારભૂત, સુમુખચારણ સંસારસમુદ્રમાં યાનપાત્ર સમાન, પરશ્રમણ. મશાંતિનું મૂલકારણ એવા અતિ પ
વિત્ર શ્રી જૈનધર્મને સાંભળીને, સંસાર વાસથી ભયભીત થઈ ગયે. અને વિષયભેગને વિષસમાન ગણવા લાગ્યું, અરે ? આ હાવાસ એજ કારાગૃહ છે. એમ જાણીને તે રાજા રાજ્ય વ્યાપારથી ઉદ્વિગ્ન થયો, અને પોતાના પુત્ર પ્રભંજનને રાજ્યમાં સ્થાપન કરીને પોતે પૂર્વોક્ત ગુરૂ મહારાજના ચરણમાં સર્વનિવૃત્તિના કારણભૂત એવું ચારિત્રવ્રત અંગીકાર કર્યું.
અનુકમે તે હરિશ્ચંદ્રમુનિ સુમુખ ચારણમુનિની પાસે નિરવદ્ય ચારિત્ર પાલવા લાગ્યા, તેમજ દ્વાદશાંગી વિગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યા બાદ ગીતાર્થ થયા. પછી ઉત્તમ ચારિત્રના પ્રભાવથી કમજાળને ખપાવી અંતકૃત્વ કેવલી થયા. અહે? ચારિત્રને પ્રભાવ કે છે? નિમલ જ્ઞાનાદિક ગુણો જેના આધીન થાય છે, એટલું જ નહીં પણ શાશ્વતસુખ પણ તેનાથી જ પ્રાપ્ત થાય છે. “શાસ્ત્રમાં પણ કહ્યું છે કેनो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव ।
For Private And Personal Use Only