________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧૪૯
પુત્રી થાય તે મ્હારા પુત્ર અથવા પુત્રીને આપવાં અને મ્હારે જે પ્રથમ થશે તે હારા પુત્રને અગર પુત્રીને આપીશ. આ પ્રમાણે પરસ્પર સબંધ કરવાથી આપણા સ્નેહ ઘણા કાલ સુધી સારી રીતે જાગ્રત રહેશે. તે સાંભળી અતિશય સહેદરના સ્નેહમાં ગરક થયેલી બધુસુંદરીએ તે પ્રમાણે પેતાના ભાઇનું વચન માન્ય કર્યું.
ચિત્રલેખા.
વૈતાઢય પર્વતમાં ઉત્તર શ્રેણીછે,તેમાં સર્વઋતુ સંબંધી અનેક ફૂલ પુષ્પાથી વિરાજીત, નાના પ્રકારનાં વૃક્ષેાના સમુદાય વડે સુશે!ભિત, ચમચચા નામે નગરી છે. તે નગરીમાં ભાનુતિ નામે ખચરેંદ્ર રહે છે, જેના પરાક્રમના શ્રવણુ માત્રથી વૈરીએ ગુહાએના આશ્રય લઈ સૂના પ્રકાશમાં ઘુવડની જેમ ગુપ્ત વૃત્તિને પાલન કરે છે; રૂપ અને સાભાગ્યમાં કામદેવ સમાન તેમજ તે પ્રમદા જનના હૃદયને અતી આનદ આપવામાં અગ્રણી એવા તે ભાનુતિ વિદ્યાધરેદ્રને હરિશ્ચંદ્ર વિદ્યાધરે પેાતાની અધુસુંદરી નામે કન્યાને બહુ પ્રીતિપૂર્વક ઘણા મ્હોટા ઉત્સવ સાથે પરણાવી, તેમજ ભાનુતિએ પણ ઉત્તમ રૂપ, ગુણુ અને શીલથી વિભૂષિત જાણી તેણીના સ્વીકાર કર્યો. ત્યારબાદ તેણીની સાથે બહુ પ્રેમપૂર્વક પાંચ પ્રકારના વિષય સુખને અનુભવતા, તેમજ પેાતાના રાજ્યનું પાલન કરતા, તે ખરેદ્રના દિવસે આનંદપૂર્વક વ્યતીત થવા લાગ્યા. એમ અનુક્રમે કેટલાક સમય વ્યતીત થતાં તેણીને એક પુત્રો ઉત્પન્ન થઇ, જેણીના શરીરની કાંતિને લીધે આજુબાજુના દિર્ગવભાગા પ્રકાશિત થઈ ગયા, અને ઉચિત સમયે ચિત્રલેખા એવું
For Private And Personal Use Only