________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
લીધે શ્રીમાન ધનેશ્વરમુનિએ પ્રાકૃત (માગધી) ભાષામાં પદ્મબંધ રચેલા સુરસુંદરી ચરિત્રને માતૃભાષામાં અનુવાદ કરવા મ્હે ઉચિત ધાર્યાં. કારણ કે જેની રસિકતા એટલી બધી સુંદર અને સચેાટછે કે વાચાના હૃદયમાં ધર્માંની સંસ્કૃતિ થયા શિવાય રહે તેમ નથી, એ પુરવાર આ ગ્રંથના વાચન ઉપરથીજ થઇ આવે છે. વળી આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ રાગદ્રેષ ત્યાગ કરવામાં રહેલા છે, એમ ગ્રંથકર્તા મુનિશ્રીએ પેાતે પણ દરેક પરિચ્છેદની સમાપ્તિમાં જણાવ્યું છેકે,
“સાદુલìસરવિરય, મુોદ્દાદાસમૂદ્રમ્માણ કે रागग्गिदो ससविसहर - पसमणजलमंतभूयाए ||९|
અ— —આ સુરસુંદરી કથા શ્રીમાન ધનેશ્વર મુનિએ રચેલી છે. જેની અંદર સુગમ અર્થવાળી અને મનેાહર મધદાયક ગાથાઓરહેલી છે, તેમજ રાગરૂપી અગ્નિ અને દ્વેષરૂપી ભુજંગને શાંત કરવામાં આ સુરસુંદરી કથા ને જળ અને મત્રની ઉપમા આપવામાં આવી છે. તે ઉપરથી આ કાનની લેાકેામાં કેટલી ઉપયેાગિતા છે તે વાચાએ સ્વયમેવ વિચાર કરી લેવા. વળી જ્યાં સુધી રાગદ્વેષરૂપી મહાસુલટાનું બળ જાગ્રત રહે છે ત્યાંસુધી પુરૂષ પ્રયત્ન સફલ થતા નથી. માટે રાગ દ્વેષને અવશ્ય ત્યાગ કરવા ઉચિત છે, શાસ્ત્રમાં કહ્યું છે કે
रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥ १ ॥
અ --હે મુમુક્ષુજના ? કદાચિત્ હૃદયાવાસમાં રાગ અને દ્વેષ રહેલા હાયતા તપશ્ચર્યા કરવાથી શુક્લ થાય? અર્થાત્ તેમની આગળ તપના પ્રભાવ ટકીશકતા નથી. વળી જે તે રાગદ્વેષને અભાવ થયેાહાયતા પછી તપશ્ચર્યા કરવાનું કંઈપણ પ્રયાજન રહેતુંનથી, કારણ કે જેણે રાગદ્વેષને જય કર્યા હાય હુંને કાઇપ્રકારની અપૂર્ણતા રહેતી નથી. વળી રાગનેલીધે મ્હોટા વિદ્વાનાપણ સ્ત્રી, પુત્ર, ધન અને દેશાદિકના અભિમાનમાં ફસાઈને જન્માંતરમાં અનેક દુઃખાના ભાગીથાયછે. મેહ
For Private And Personal Use Only