________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ
૧૪૭ દૂર રહ્યું પરંતુ દર્શનની આશા પણ દુર્લભ થઈ પડી છે. તે પણ હું પ્રાણ ધારણ કરું છું. મ્હારી માફક કંટાળતો નથી. વળી હે ભદ્ર? તહારે વાર્તાલાપને સંબંધ કમપરંપરાએ વિદ્યમાન છે, તો પછી હારું દુઃખ શા હીસાબમાં છે? અને હું તો હારી મને ભીષ્ટ સ્ત્રીના સ્થાનાદિકની પ્રવૃત્તિને પણ જાણતો નથી. તે મહને કેટલું બધું દુઃખ થતું હશે? ત્યારબાદ મહું તેને કહ્યું કે હે મહાશય ? પ્રથમ તમે તહારું વૃત્તાંત હુને કહે તમે પોતાની સ્ત્રીનું સ્થાન પણ કેમ જાણતા નથી? તમે કયા નગરમાં રહો છો ? અને શા માટે અહીં આવ્યા છે? ત્યારબાદ તે બેલ્યો. હે ભદ્ર? એકાગ્ર મન કરી હારું વૃત્તાંત તે સાંભળ. અનેક વિદ્યાધરોના નગરથી વિરાજીત એવા આ
વૈતાઢય પર્વતમાં ઉત્તરશ્રેણી છે, પુરૂષવૃત્તાંત, તેની અંદર સુરનંદનનામે ઉત્તમ
નગર છે. જેની અંદરત્રિક-ત્રણ, ચતુષ્કચાર રસ્તાઓના સંગ અનેક સ્થલે શોભે છે, તેમજ અનેક પુષ્પ વાટિકાઓ જેની આસપાસ સુગંધી આપી રહી છે, જેના કિલ્લાની વિશાલતા અભુત પ્રકારની દીપી રહી છે અને ભામાં તે ઇંદ્રપુરી સમાન આનંદ આપે છે. સુરનંદન નગરમાં, સ્વાધીન છે સમગ્ર વિદ્યાઓ જેને
તેમજ સર્વે વિદ્યાના સમુદાય જેના હરિશ્ચંદ્ર ચરણ કમળમાં પ્રકૃતિ કરે છે. કમલની વિદ્યાધરેંદ્ર પાંખડી સમાન ભવ્ય છે નેત્રો જેનાં,
સમસ્ત જનનાં નેત્ર અને હૃદયને આનંદ આપનાર, અદ્દભુત પરાક્રમ વડે શત્રુઓને પરાજય
For Private And Personal Use Only