________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
ચતુર્થપરિચ્છેદ. લાગી, અને અંગોમાં સર્વત્ર વેદનાઓ પ્રસરવા લાગી, તેમજ નેત્રોનું તેજ મંદ પડી ગયું. પવનનો સંચાર બંધ પડવા લાગ્યો, હસ્તચરણાદિક અવયવ અસ્તવ્યસ્ત થઈ ગયા, ઉદર પણ વાયુથી ભરાઈગયું, ઇંદ્રિયનો વિષય બંધ. પડીગ, અનુક્રમે ચિતન્યશક્તિ બહુ ક્ષીણ થઈ ગઈ, એમ સર્વથા દુઃખોથી હું ઘેરાઈ ગયે. ત્યારબાદ હે સુપ્રતિષ્ઠ? ઈદ્રિયને વ્યાપાર બંધ પડવાથી બેભાન હાલતમાં હું પડયો હતે, તેટલામાં કંઈક ચેતનામાં હેવાથી એક શબ્દ હાર સાંભળવામાં આવ્યું કે, હે ભદ્ર? કાયર પુરૂષોએ આચરવા લાયક આવું સાહસ કાર્ય કરવાને તું લાયક નથી. માટે સર્વથા આ કાર્ય હારે નહીં કરવું જોઈએ, દેવતાઓને દુર્લભ એવા આ મનુષ્યદેહને આવા અકાર્યનું આચરણ કરી શામાટેતું નષ્ટ કરે છે? અરે? આ માનવભવ મહાપુણ્યથી પ્રાપ્ત થાય છે. જેમકે – अनेकपूर्वा जितपुण्यसंचयात्, सुदुर्लभा मानवता हि लभ्यते । तत्सार्थकत्वं यदि नैव लोके, समाप्यते फरगु तदीयजीवितम् ॥१
' અર્થ—અનેક પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યના ઉદયથી અત્યંત દુર્લભ એ આ મનુષ્યાવતાર પ્રાપ્ત થાય; છતાં આવા તુચ્છ કાર્યને લીધે તેનું કઈપણ સાર્થકપણું કરવામાં ન આવે તે, તે પુરૂષનું જીવન અસાર છે. અર્થાત્ આ મનુષ્યભવ પામી તેણે કંઈપણ કર્યું ગણાય નહીં.” જ્યારે તે દીવ્યશબ્દ નહીંજે મહારા સાંભળવામાં
આ તેટલામાં કોઈક પુરૂષ ત્યાં પાશને
આબે અને વૃક્ષની શાખાઓ મહને લબડતો જોઇએકદમ તેણે હારા ગળાને પાશ કાપી નાખ્ય; તેમજ મહને સા
છે.
For Private And Personal Use Only