________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
સુરસુંદરીચરિત્ર. ભિગ્રહ પૂર્ણ થયા બાદ પણ હંમેશાં અનેક રોગોથી તે પીડાયા કરે છે. પરંતુ કોઈ પણ માનવ કોઈ પણ સમયે સુખી જોવામાં આવતું નથી.” માટે હું પણ આ અસહ્ય એવા વિરહ દુઃખથી અત્યંત પીડાઉ છું. તે હવે હારે પૂર્વોકત વિચારજ કાયમ રાખ ઠીક છે. એમ નિશ્ચય કરી તે વૃક્ષ ઉપર હું ચઢી ગયા અને ગળે પાશ નાખી કહેવા લાગ્યો કે, રે દેવ ? છેવટની હું હને આટલી પ્રાર્થના કરૂ છું કે, દુર્લભ એવા મનુષ્ય ઉપર હારે નેહ કઈ જન્માંતરમાં પણ ત્યારે કરાવવું નહીં. કારણ કે –
रागेण बद्धयते जन्तु-स्ततो यात्यधमां गतिम् । रागमूलानि दुःखानि, दुःखितोऽत्र विनश्यति ॥९॥
અર્થ–પ્રાણીમાત્ર રાગથી બંધાય છે, અને તે બંધનમાં પડયાબાદ બહુ અધર્મગતિને પ્રાપ્ત થાય છે, તેમજ દરેક દુઃખ રાગથી ઉત્પન્ન થાય છે, વળી તે દુઃખને સ્વાધીન થયેલ પ્રાણું કોઈપણ ઠેકાણે સ્થિર બુદ્ધિથી શાન્ત થતો નથી. પરંતુ નિરંતર દુ:ખમાં જ પોતાની સ્થિતિ ગુજારે છે.” હવે આ સંબંધી હારે કંઈપણ વિચારવાનું રહ્યું નથી. કારણકે, તે કેવલીભગવાનનું વચન, આકાશમાં થયેલી તે દેવવાણું અને તે સ્વપ્ન આ સર્વની ઉપર આધાર રાખી આજસુધી પ્રિયાની આશામાં હું હારા દિવસે વ્યતીત કર્યા. પરંતુ હે દેવ! હાલમાં તે વચનાદિક સર્વે હું વૃથા કર્યા. એમ કહી તરતજ મહે મહારા દેહને અધૂમુખે ત્યાં લટકતકર્યો. પછી શરીરના ભારથી ગળાની અંદર રહેલો પાશ સજજડ બેસી ગયે, જેથી મ્હારો કંઠ રૂંધાઈ ગયે, નાડીઓ ખેંચાવા
For Private And Personal Use Only