________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થપરિચ્છેદ.
૧૩ જજન પુરૂષ સમુદ્ર જેમ વેલા (કાંઠા) નો ત્યાગ કરી આ ગળ ચાલી શકતું નથી તેમ પોતાના સદાચારનો ત્યાગ કરવા. સમર્થ થતો નથી. અર્થાત્ પિતાની કુલ મર્યાદા છોડતા નથી.” તેમજ પાપી પુરૂષ પાપમાંને પાપમાં રખડ્યા કરે છે. જેમકે -- जठराग्निः पचत्यन्न, फलं कालेन पच्यते । कुमन्त्रैः पच्यते राजा, पापी पापेन पच्यते ॥ १ ॥
અર્થ–“ઉદરમાં રહેલા અન્નને પચાવનાર જઠરાગ્નિ હોય છે, વૃક્ષેનાં ફલ પણ પોતાના સમય પ્રમાણે પાકી જાય છે, તેમજ રાજા પણ કુમંત્રો વડે વિપાકદશાને અનુભવ છે. અને પાપી પુરૂષ પોતાના પાપ વડે બહુ દુઃખી થાય છે. તેમજ આ સંસારની અંદર કઈ પણ જીવ કોઈ પણ કારણને લીધે હમેશાંપ્રાયે દુઃખી જ હોય છે. એમાં કંઈ નવાઈ જેવું નથી.” જેમકે, निव्या धनचिन्तया धनपतिस्तद्रक्षणे चाकुलो
निःस्त्रीकस्तदुपायसंगतमतिः स्त्रीमानपत्येच्छया । प्राप्ताऽपत्यपरिग्रहोऽपि सततं रोगै रभिद्रूयते, जीवःकोऽपिकथञ्चनाऽपिनियतंप्रायःसदादुःखितः॥१॥
અર્થ–“જે નિધન હોય છે હેને હમેશાં ધનની ચિંતા રહ્યા કરે છે, જેની પાસે પુષ્કલ દ્રવ્ય હોય છે તે તેનું રક્ષણ કરવામાં અત્યંત વ્યાકુલ રહે છે, જે સ્ત્રી વિનાનું હોય છે તે ચારે તરફ સ્ત્રીના માટે ફાંફાં માર્યા કરે છે. કે, હવે હું કા ઉપાય કરું તે હને સ્ત્રી પરણવા મળે એમ તેની બુદ્ધિ વિચાર કર્યા કરે છે, જેને સ્ત્રી મળી હોય છે તે વિચારે છે કે હારે હવે પ્રજા કયારે થશે! અને તે પણ અ--
For Private And Personal Use Only