________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરીત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
આશ્ચર્ય એ છે કે, આવા બુદ્ધિમાન્ પુરૂષા પણ આવાં અધમ જનને લાયક કાર્ય કરતાં ખીલકુલ અચકાતા નથી. આનું મૂલ કારણુ તે માત્ર વિષયવાસનાજ છે, જેથી આવા ઉત્તમ મનુષ્ય દેહ મળવા છતાં પણ તુષ્ટ વસ્તુના માહથી કેવી પાપ પ્રવૃત્તિમાં પવુ પડે છે ! અન્યત્રપણ કહ્યુ છે કે;—— यत्नेन पापानि समाचरन्ति, धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यन्य विषं पिंवन्ति ॥ ९ ॥
અ. કુમાર્ગ માં પડેલા પ્રાણીએ પાપ કાર્યોમાં પુરતા પ્રયાસ કરે છે, તેમજ કેાઈ સજજનના પ્રસંગ પ્રાપ્ત થાય છતાં પણ તેઓ ધર્મનું આચરણ કરતા નથી. એ મ્હાટુ એક આશ્ચર્ય આ મનુષ્ય લેાકમાં જામી ગયુ છે, સ્વાભાવિક પ્રાપ્ત થયેલા દુધના ત્યાગ કરી કેટલાક જને વિષપાનમાં રૂચિ ધરાવે છે. તેમજ મૂઢ પુરૂષની બુદ્ધિ પાપતુજ આચરણ કરે છે.” તથા;— पापं समाचरति वीतघृणो जघन्यः
प्राप्यापदं सघृण एव विमध्यबुद्धिः । प्राणात्ययेऽपि न हि साधुजनः स्वत्तं,
बेलां समुद्र इव लङ्घयितुं समर्थः ॥ ९ ॥
અર્થ-હે ભવ્યાત્માઓ ? જેના હૃદયમાં બીલકુલ દયા ન હાય તેવા જઘન્ય પુરૂષ પાપ કરતાં છેવટ સુધી અટકતા નથી, અને જેના હૃદયમાં દયા હેાય છે તેવા મધ્યમ બુદ્ધિના મનુષ્ય જ્યારે આપત્તિમાં આવી પડે છે ત્યારે પાપાચરણ છેડી દે છે. તેમજ પેાતાના પ્રાણા છુટી જાય તે પણ સ
For Private And Personal Use Only