________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
સુરસુંદરીચરિત્ર. માટે હારે અહીં વિવેકી થવું જોઈએ એમ હું વિચાર તો કર્યો, પરંતુ ચિત્તની વ્યાકુળતાને લીધે હું અનુચિત વિકલ્પ કરવા લાગ્યા. અરે? મહારા દેખતાં મહારી સ્ત્રી પારકાના હસ્તમાં
ગઈ, અને દેવવાણીની આશામાં પડી દુવિકલ્પ. રહીને મહું કોઈ જાતનો ઉપાય પણ કર્યો
નહીં, વળી હાલમાં કોઈપણ અન્ય ઉપાય કરવાની મહારી શક્તિ નથી. તેમજ આ પ્રમાણે કાર્ય થયું તોપણ મહારે તેના પ્રત્યે ઘાઢ બંધાયેલ અનુરાગ કોઈપણ રીતે તુટતો નથી. ઉલટો પ્રતિસમયે વિરહને લીધે સંતાપ વધતું જાય છે. તેમજ જેને લાભ થવો અશક્ય હોય છે, તે મનુષ્ય ઉપર જે પુરૂષ અનુરાગ કરે છે તેનાની તળાવના પાણીની માફક પ્રતિદિવસ શેષાઈ જાય છે માટે દુપ્રખ્ય વસ્તુની વાંછા કરવી તે દુ:ખજનક છે. આજસુધી પ્રિયાને સમાગમ થશે એવી આશા હને છોડતી નહોતી, પરંતુ આજે તો તે સંબંધી સર્વ હારે વિચાર નિમૂલ થઈ ગયો. જેથી આ હારું હૃદય પ્રચંડ દુ:ખથી ઘેરાઈ ગયું,હવે હારે તેને કેવી રીતે સ્થિર રાખવું, તેનું પણ હવે બીલકુલ ભાન રહ્યું નહીં. તેથી હું ચિંતા કરવા લાગ્યો કે, હવે મહારે શું કુરવું ? અથવા અહીં બહુ વિકલ્પ સંકલ્પ કરવાની જરૂર નથી. કારણ કે, સ્ફોટા વિરહ દુ:ખને શાંત કરવામાં પ્રાણ ત્યાગ કરવો એજ યોગ્ય ઉપાય છે. જોકે, વિવેકી એવા ઉત્તમ પુરૂને આ આત્મઘાત કરે એ ઉચિત નથી. કારણ કે, “આતમઘાતી મહાપts: ” “આત્મઘાત કરનાર પ્રાણ મહા પાપી ગણાય છે.” તેપણ હારૂં જીવિત તેણીના
તે નહી. તેથી
હું વિઝન શાંત કરવા એવા
For Private And Personal Use Only